અખબારમાં જાહેરાત વાંચી સંપર્ક કરતા પ્રોસેસના નામે ઓનલાઇન ટ્રાન્ઝેકશન કરી છેતરપીંડી આચરી
બેરોજગારો ઓનલાઇન આધાર કાર્ડ, અને બેંક એકાઉન્ટ નંબર આપતા પહેલા ચેતવા જેવો કિસ્સો
ગોંડલના નવા માકેર્ટગ યાર્ડની પાછળી મુરલીધર રેસીડેન્સીમાં રહેતા પટેલ યુવાન વિદેશી ખાતે ઉંચા પગારની નોકરી મેળવવાની લાલચમાં ઓનલાઇન ટ્રાન્ઝેકશન શિકાર બની રૂ. 2.90 લાખ ગુમાવ્યા ની સીટી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાવી છે.
વધુ વિગત મુજબ ગોંડલ શહેરના નવા માકેટ યાર્ડ પાછળ મુરલીધર રેસીડેન્સીમાં રહેતો અને શાપર-વેરાવળ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતો સંદીપ રસીકભાઇ ડોબરીયા નામના યુવકે વિદેશ સ્થિત નોકરી મેળવવાની લ્હાયમાં ઓનલાઇન રૂ. 2.90 લાખની છેતરપીંડીનો ભોગ બન્યાની ફરીયાદ સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ફોન આવેલો અને તમારૂ સિલેક્શન થઇ ગયેલું છે. તમારૂ ઈ મેઇલ આઇડી મોકલજો તેમાં કેનેડાની કંપની તરફથી ઓફર લેટર આવશે. તેમાં આઇ.ડી.એફ.સી ફસ્ટ બેન્કમાં તમારૂ એકાઉન્ટ ઓપન કરાવી રાખો અને તેમા વીઝા પ્રોસેસીંગ માટે બેન્કમા 3.10 લાખ બેન્ક બેલેન્સ બતાવવુ જોશે જેથી મે તેઓને કહેલકે હું આટલી મોટી રકમ બેલેન્સ બતાવી ન શકે જેથી તેઓએ કહેલું કે અમો કંપની વાળાને રીક્વેસ્ટ કરશું અને તે લોકો વીઝા પાસ થાય ત્યાં સુધી તેઓ તે બેલેન્સ બતાવશે તેવી વાત કરેલી અને બાદ આઇ ડી એફ સી ફર્સ્ટ બેન્કમાં એકાઉન્ટ ખોલાવી લીધેલું જણાવેલ કે તેમાં તમારે મીનીમમ 8લાખ રાખવા પડશે જેમાંથી કંપની 3.5 06000 આપશે અને બાકીના 3.3,00,000/ ની વ્યવસ્થા તમારે કરવાની સહેશે તેવી વાન કરેલ જે રેમ તમારે ખારે કે દિવસ રાખવાની રહેશે જે અને તમારી વીજાની પ્રોસેસ પુર્ણ થાય અને તમોને મેસેજ આવે ત્યારે તમો તે રૂપિયા ઉપાડી ગાળો અને કંપનીના રૂપિયા તમારે કંપનીને આ ટી.જી.એસ.થી પરત કરવાના રહેશે તેવુ જણાવેલ બાદ બીજા દિવસે મ ને લોટઅપમાં એક બેન્ક ઓફ બરોડા બાન્ય કાંદીવલી એકાઉન્ટ ડ7020000 159 આઇ.એફ સી કોડ ઇઅછ ની વિગત મોકલેલ અને તેમા મનેરૂ નાખવાનું જણાવેલ જેથી મેં મારા મોબાઇલ નંબરથી આઇ.ડી. એફ.સી. ફસ્ટ બેન્કની એપ્લીકેશનથી તેને આપેલ એકાઉન્ટ નંબરમાં એક રૂપિયો નાખી તે ટ્રાન્જેશનનો ફોટો પાડી વોટશપ કરેલ અને તેને મારી પાસે સ્ટેટમેન્ટ મંગાવતા મે મારા મોબાઇલમાં રહેલ એપ્લીકેશન મારફતે મેળવી તેની પીડીએફ બના વી તેને મોબાઇલ ફોનથી મોકલી આપેલ બાદ તે દિવસે મને ઉપરોક્ત નંબરથી ફોન આવેલ અને મને જણાવેલ કે હવે આ ગળની વેરીફીકેશનની પ્રોસેસ માટે અમારા એકાઉન્ટ ડીપાર્ટમેન્ટ તરફથી તમાને વેરીફીકેશન માટે ફોન આવેલ અને મને જણાવેલ કે હું આસ્થા ઓવરસીજ કેન્સલટન્સી સર્વિસના એકાઉન્ટ ડીપાર્ટમેન્ટ માંથી બોલુ અને તેને મને મારૂ નામ તથા રહેઠાણનુ સરનામુ તથા મારી પત્નીના મોબાઇલ નંબર તથા મારા માતા પિતાના મોબા ઇલ નંબર માંગેલ જેથી મેં તેઓને તે તમામ માહિતી પુરી કરેલી અને તેઓએ મને મેં નવુ ખોલાવવા 3 લાખ જેમાં કરવાનું કહેલ 3 લાખ આર.ટી.જી.એસ કરેલા અજાભાઇએ મને કહેલ કે મારું એક દુબઇથી ફોન અવવાનો છે. હું તમને થોડીવાર પછી વોટપ પર ફોન કરે જેથી થોડીવારમાં મને તેનો મોબાઈલ નંબર 9327557443 52થી થાઅપ ફોન આવતા તેઓ એ મને કહેલ કે તમારો ઓફર લેટર આવેલ નથી જે તમારે કંપનીની એપ્લીકેશન ડાઉન લોડ કરી તેમાંથી જનરેટ કરવાનો હેશે જેથી તેરી મને વોટશેપમાં એચ.આર.લેટર નામની એ.પી.કે ફાઈલ મોકલેલ અને તે ફાઇલ ડાઉનલોડ કરવાનું કહેલ જેથી તે ફાઇલ ને ડાઉનલોડ કરેલ અને ચાલુ કોલ દરમ્યાન મને ઓપન કરી તેમા વિગત ભરવાનુ કહેતા તે ફાઇલ ભરી તેમા સેવના બેટન ઉપર કલીક કરતા
ટેક્ની કલ ઇસ્યુ છે જે અમો સૌલ કરીએ છીએ તમારો ફોન ચાલુ ખજો તે દરમ્યાન મારા મોબાઇલ ફોનની સ્ક્રીન પર મારા એકાઉન્ટ માંથી 31,00,000/ તથા રૂ.1,90,0004ના ટ્રાન્જેશન થયેલ તેના મેસેજ પડેલ હતા જેથી મે તેઓને આ બાબતની જાણ કરતા તેઓએ મને જણાવેલ કે તે ટેકનીકલ ઇ સ્યુના કારણે થયેલ છે. ફરી તમારા ખાતામાં રૂપિયા પરત આવી જશે તેવું જણાવેલ અને તેઓએ ફોન કટ કરી નાખેલ જેથી મને મારી સાથે થયેલ ફોડબાબતે શંકા જતા હું તુરંત આઇ.ડી.એફ.સી ફસ્ટ બેન્ક ખાતે ગયેલ અને તેઓને મે આ બાબતે ની જાણ કરતા આ બેન્ક વાળાએ અમોને જણાવેલ હતું કે અમો સાયબલ ક્રાઇમનો ભોગ બન્યાનું માલુમ પડતા સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.