આત્મનિર્ભર માધ્યમથી સ્વ સ્વાસ્થ્ય નિર્ભર

સ્વાસ્થ્ય સાધકોને શરીરશુદ્ધિ તથા જીવનશૈલી પરિવર્તન તેમજ કુદરતી ઉપચાર જેવા કે વનસ્પતિ લેપ, નગોડ શેક, માટી પટ્ટી, એક્યુપ્રેશર વગેરેનો મળ્યો ભરપૂર લાભ

પંચમહાભૂતોથી બનેલું માનવીય શરીર ઈશ્વરની દીધેલી મોટી દેન છે મનુષ્યના જીવનમાં કુદરત નું ઘણું મહત્વ રહેલું છે  મનુષ્ય ની જીવન શૈલી  કુદરતને આધારિત છે  યુગોથી ચાલી આવતી માનવીય પ્રણાલી માં કુદરતનો અમૂલ્ય ફાળો રહ્યો છે મનુષ્યના શારીરિક સ્વાસ્થ્યમાં આજે કુદરતી ઉપચાર ખૂબ જ મહત્વનું ભાગ ભજવી રહ્યું છે જ્યારે માનવી અસહ્ય દર્દ અને રોગથી પીળાતો હોય છે અને કોઈ જાતનું નિવારણ મળતું નથી ત્યારે અંતમાં તે કુદરતના ખોળે આવે છે એટલે કુદરતી ઉપચારથી તેનું નિવારણ લાવવામાં આવે છે કુદરતી ઉપચાર એ સ્વાસ્થ્ય સાધકો માટે ઈશ્વરનું વરદાન સ્વરૂપ છે

se 2

ત્યારે આવું જ એક સ્વાસ્થ્ય નું કુદરતી ચિકિતષ એટલે ગોકુલ નેચર ક્યુર જે ગોંડલના ગોમટા ગામ ખાતે આવેલું છે જ્યાં અનુભવી નેચરોપેથ દંપતી ડો.કમલેશ સોલંકી અને ડો.કિરણ સોલંકી દ્વારા તેમના 23 વર્ષના કુદરતી ઉપચાર ક્ષેત્રના અનુભવથી ક્લિનિકલી કુદરતી ઉપચાર દ્વારા મનુષ્યને થતા અસહ્ય રોગ જેવાકે ડાયાબિટીસ , હાઈ બ્લડ પ્રેશર, ગઠિયો વા, સંધિવા, આર્થરાયટીસ, કમરનો દુખાવો, સાયટીકા, ઘુટણનો દુખાવો ,ગરદનનો દુખાવો, ચિકનગુનિયા ,અસ્થમા, માયગ્રેન ,મેદસ્વિતા ,પેટના રોગો ,કબજિયાત, એસિડિટી, ચામડીના રોગો ,માનસિક તણાવ, સ્ત્રી રોગ ના નિરાકરણ માટે કુદરતી ઉપચાર થકી શરીરશુદ્ધિ તથા જીવનશૈલી પરિવર્તન કરવામાં આવે છે ગોકુલ નેચર ક્યોર સેન્ટર આજે વિશ્વ વિખ્યાત ખ્યાતિ પામ્યું છે ત્યારે ખાસ ગોમટા અને ગોંડલના આસપાસના વિસ્તારના ગામડાઓ આ સેન્ટરનો લાભ વિના મૂલ્યે મેળવે તેવા હેતુ થી નિસર્ગોપચાર મહોત્સવ મેગા નેચરોપેથી ફ્રી કેમ્પ નું તારીખ 23 /03/2021થી 27/03/2021 ચાર દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્વાસ્થ્ય સાધકશ્રીઓની જનમેદની ઉમટી હતી અને લોકોએ તેમના અસહ્ય દુખાવા માં કુદરતી ઉપચાર નો ભરપુર લાભ મેળવ્યો હતો સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં સૌથી વિશાળ 8 એકર વિસ્તારમાં સંપૂર્ણ કુદરતી વાતાવરણના સાનિધ્યમાં સુવિધા સજ્જ શુદ્ધ કુદરતી ઉપચાર કેન્દ્ર છે ગોકુળ નેચર ક્યોર સેન્ટર તેમજ રાષ્ટ્રીય પ્રાકૃતિક ચિકિત્સા સંસ્થા પુણે, આયુષ મંત્રાલય, ભારત સરકાર સાથે સંકળાયેલ છે. તેમજ તારીખ 27 ના રોજ ક્લિનિકલી કુદરતી ઉપચાર નો સમગ્ર અભ્યાસ જે નેચરોપેથી સાથે સંકળાયેલા લોકો છે તેમને અલગથી સેમિનાર નું આયોજન કરી કુદરતી ઉપચાર ની તાલીમ આપવામાં આવી હતી

sewe

જેમાં નેચરોપેથી ના વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ ખૂબ જ સારી રીતે માહિતી મેળવી હતી ગોકુલ નેચર ક્યોર સેન્ટર ખાતે 3672 સ્વાસ્થ્ય સાધકોએ દેશ-વિદેશમાંથી સારવારનો લાભ મેળવ્યો છે જન સામાન્ય ને સ્વાસ્થ્ય જીવનશૈલી તથા રોગ મુક્ત જીવન જીવવા માટે કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા માર્ગદર્શન તથા મદદ પૂરી પાડવામાં આવે છે કુદરતી ઉપચાર કેન્દ્ર નો મુખ્ય હેતુ સમાજમાં સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી માટે શિક્ષણ અને જાગૃતતા લાવવાનો છે લોકોને સ્વાસ્થ્ય ને લગતી તકલીફોમાં સામાન્ય ઉપચાર તથા પંચમહાભૂત પૃથ્વી ,જળ ,અગ્નિ ,વાયુ અને આકાશ ની મદદથી રાહત મેળવવા નું  શીખવાડવામાં આવે છે કેન્દ્રમાં સ્વાસ્થ્ય સાધકોને કુદરતના નિયમો મુજબ રહેવાનું અનુભવ કરાવી વ્યક્તિની જીવનની શક્તિ સુધારી શરીરને વિજાતીય દ્રવ્યો બહાર કાઢવામાં મદદરૂપ થવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવે છે.

વિવિધ રોગો મટાડવા કુદરતી ઉપચાર કેન્દ્રની અવશ્ય મુલાકાત લેવા અનુરોધ કરતા સ્વાસ્થ્ય સાધકો

ગોકુલ નેચર ક્યુર સેન્ટર ખાતે જે નિસર્ગોપચાર મહોત્સવ મેગા નેચરોપેથી ફ્રી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આવેલા સ્વાસ્થ્ય સાધકો એ જણાવ્યું હતું કે તેઓ વિવિધ રોગો જેવાકે ઘૂંટણ દુ:ખાવો ,ગરદનનો દુ:ખાવો ,સંધિવા, સાઈટીકા, કબજિયાત એસિડિટી ,ચામડીના રોગો જેવી તકલીફોથી પીળાતા હતા જ્યારે તેઓને આ કેમ્પ વિશે જાણ થઇ તેઓ તરત જ અહીં મુલાકાતે આવ્યા અને રજિસ્ટ્રેશન કરાવી તેઓએ અહીં કુદરતી ઉપચાર ની સારવાર શરૂ કરી તેમજ ડો.કમલેશ સોલંકી અને ડો. કિરણ સોલંકી ના માર્ગદર્શન હેઠળ ચાર દિવસના આ મેગા નેચરોપથી કેમ્પમાં તેઓને તેમના દર્દમાં 15% થી 20% નો ફેર જોવા મળ્યો હતો જેમાં તેઓએ વધુ જણાવતાં કહ્યું કે આ આ દર્દ નો તેઓ છેલ્લા ઘણા વર્ષોથી અસહ્ય દુખાવો સહન કરતા હતા આ ચાર દિવસના કેમ્પ માં આવ્યા બાદ જો તમને આટલો ફેર લાગતો હોય તો ખરેખર આ કુદરતી ઉપચાર કેન્દ્ર ની મુલાકાત લેવા અમે લોકોને અપીલ કરી છી  અહિંયા તમારા દરેક દર્દનો નિવારણ તમે ખુદ લાવી શકો તેવું શીખડાવવા માં પણ આવે છે કુદરતના આહાર-વિહાર અને વિચાર ની તેમજ કેન્દ્રમાં સ્વાસ્થ્ય ને કુદરતના નિયમો મુજબ રહેવાનો અનુભવ કરાવવામાં આવ્યો હતો તેમજ શરીરના વિજાતીય દ્રવ્યોને બહાર કઢાવવા માં ખૂબ જ મદદરૂપ થયા હતા.

સ્વાસ્થ્ય સાધકોના શરીરમાંથી વિજાતીય દ્રવ્યો બહાર કાઢવા હંમેશા તત્પર ગોકુલ નેચર ક્યોર સેન્ટર: ડો.કમલેશ સોલંકી

vlcsnap 2021 03 30 09h22m40s489

ગોકુલ નેચર ક્યુર સેન્ટરના મુખ્ય ચિકિત્સક ડો.કમલેશ સોલંકીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે હું છેલ્લા 22 વર્ષથી કુદરતી ઉપચાર છેતરે કાર્યરત છું 7 વર્ષ વડોદરાના પ્રખ્યાત કુદરતી ઉપચાર કેન્દ્ર, વિનોબા આશ્રમ નેચરોપેથ ખાતે નવ વર્ષ , સુરતમાં ઇં3 નેચર ક્યોર સેન્ટર તથા કાયાકલ્પ નેચર ક્યોર સેન્ટર માં મુખ્ય ચિકિત્સક તરીકે સેવા આપી છે ગોકુલ નેચર ક્યુર  સેન્ટર કુદરતી ઉપચાર કેન્દ્ર સ્વાસ્થ્ય સાધકો માટે અહીં કુદરતી રીતે ઉપચાર તથા ચિકિત્સા કરવામાં આવે છે દેશ વિદેશ મા થી લોકો અહીં સેન્ટર ખાતે આવી તેમના અસહ્ય દુખાવા અને રોગો માટે મુક્તિ મેળવે છે ત્યારે અમને ખ્યાલ આવ્યો કે ઘૂમતા ગામ અને ગોંડલ તાલુકાના આસપાસના ગામડાઓ ના લોકોને સેન્ટરની મુલાકાત લેવાનું આમંત્રણ આપીએ તેમજ તેઓના જીવનમાં શરીર શુદ્ધિ અને જીવનશૈલી માટે શિક્ષણની જાગૃતતા ફેલાવવા નો એક યોગ્ય માર્ગદર્શન આપીએ તેવા હેતુથી અમે આ નિસર્ગોપચાર મહોત્સવ મેઘા નેચરોપેથી ફ્રી કેમ્પ નું આયોજન કર્યું હતું અને તેનો લોકોએ ભરપૂર લાભ મેળવ્યો હતો બોડી સંખ્યામાં અહીં જનમેદની સ્વાસ્થ્ય સર્જકોની ઉમટી હતી તેમજ છેલ્લા દિવસે અમે ની કવાલી નેચરોપેથી નો અલગથી સેમિનારનું આયોજન રાખ્યું હતું જેમાં નેચરોપેથી સાથે સંકળાયેલા વિવિધ લોકોએ ભાગ લીધો હતો અને ખૂબ માહિતી મેળવી હતી લોકોને સ્વાસ્થ્ય ને લગતી તકલીફોમાં સામાન્ય ઉપચાર તથા પંચમહાભૂત પૃથ્વી ,જળ ,અગ્નિ ,વાયુ અને આકાશ ની મદદથી રાહત મેળવવા નું  શીખવાડવામાં આવે છે કેન્દ્રમાં સ્વાસ્થ્ય સાધકોને કુદરતના નિયમો મુજબ રહેવાનું અનુભવ કરાવી વ્યક્તિની જીવનની શક્તિ સુધારી શરીરને વિજાતીય દ્રવ્યો બહાર કાઢવામાં મદદરૂપ થવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવે છે મનુષ્યને થતા અસહ્ય રોગ જેવાકે ડાયાબિટીસ , હાઈ બ્લડ પ્રેશર, ગઠિયો વા, સંધિવા, આર્થરાયટીસ, કમરનો દુખાવો, સાયટીકા, ઘુટણનો દુખાવો ,ગરદનનો દુખાવો, ચિકનગુનિયા ,અસ્થમા, માયગ્રેન ,મેદસ્વિતા ,પેટના રોગો ,કબજિયાત, એસિડિટી, ચામડીના રોગો ,માનસિક તણાવ, સ્ત્રી રોગ ના નિરાકરણ માટે કુદરતી ઉપચાર થકી શરીરશુદ્ધિ તથા જીવનશૈલી પરિવર્તન કરવામાં આવે છે ગોકુલ નેચર ક્યોર સેન્ટર આજે વિશ્વ વિખ્યાત ખ્યાતિ પામ્યું છે ત્યારે ખાસ ગોમતા અને ગોંડલના આસપાસના વિસ્તારના ગામડાઓ આ સેન્ટરનો લાભ વિના મૂલ્યે મેળવે તેવા હેતુ થી નિસર્ગોપચાર મહોત્સવ મેગા નેચરોપેથી ફ્રી કેમ્પ નું તારીખ 23 /03/2021થી 27/03/2021 ચાર દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વસ્થ તથા રોગમુક્ત જીવન માટે યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે: ડો.કિરણ સોલંકી

vlcsnap 2021 03 30 09h22m47s948

ગોકુલ નેચર ક્યોર સેન્ટર ના ચિકિત્સક તથા વ્યવસ્થાપક ડો.કિરણબેન સોલંકી અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ગોકુલ નેચર ક્યોર સેન્ટર ગોમટામાં માં આપનું સ્વાગત કરું છું રાજકોટ જિલ્લાના કાઠિયાવાડના રજવાડી શહેર ગોંડલ થી લગભગ 10 કિલોમીટર ના અંતર માં અમારું નેચર કેન્દ્ર આવેલું છે જે 4500 સ્ક્વેર મીટર નું પરિસર ધરાવે છે ઔષધ બાગ ,ગૌશાળા  અને ફળ શાકભાજીની ખેતી માટે અન્ય જમીનનો ઉપયોગ અહીં કરવામાં આવે છે લીલા મેદાન ના પહાડો અને નદીના શાંત તથા નિર્મલ કુદરતી વાતાવરણથી કેન્દ્ર ઘેરાયેલું છે સવારનું સ્વચ્છ શાંત વાતાવરણ પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠે અને દૈનિક કાર્યક્રમ શરૂ કરવામાં આવે ગોકુલ નેચર ક્યોર સેન્ટર આજે વિશ્વ વિખ્યાત ખ્યાતિ પામ્યું છે ત્યારે ખાસ ગોમટા અને ગોંડલના આસપાસના વિસ્તારના ગામડાઓ આ સેન્ટરનો લાભ વિના મૂલ્યે મેળવે તેવા હેતુ થી નિસર્ગોપચાર મહોત્સવ મેગા નેચરોપેથી ફ્રી કેમ્પ નું તારીખ 23 /03/2021થી 27/03/2021 ચાર દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્વાસ્થ્ય સાધકશ્રીઓની જનમેદની ઉમટી હતી અને લોકોએ તેમના અસહ્ય દુખાવા માં કુદરતી ઉપચાર નો ભરપુર લાભ મેળવ્યો હતો આ ચાર દિવસીય કેમ્પ માં સ્વાસ્થ્ય સાધકો ના રોગ જેવા કેડાયાબિટીસ , હાઈ બ્લડ પ્રેશર, ગઠિયો વા, સંધિવા,આર્થરાયટીસ, કમરનો દુખાવો, સાયટીકા, ઘુટણનો દુખાવો ,ગરદનનો દુખાવો, ચિકનગુનિયા ,અસ્થમા, માયગ્રેન ,મેદસ્વિતા ,પેટના રોગો, કબજિયાત, એસિડિટી, ચામડીના રોગો ,માનસિક તણાવ, સ્ત્રી રોગ ના નિરાકરણ માટે કુદરતી ઉપચાર થકી શરીરશુદ્ધિ તથા જીવનશૈલી પરિવર્તન કરવામાં આવ્યું હતું આ કેમ્પસની મુખ્ય થીમ પણ આત્મનિર્ભર માધ્યમથી સ્વ સ્વાસ્થ્ય નિર્ભર રાખવામાં આવી હતી આહાર, ઔષધ, યોગ, શીરોધરા, માલિશ, નગોડ શેક, વરાળ સ્નાન તેમજ માટી લેપ ના કુદરતી ઉપચાર થકી સ્વાસ્થ્ય સાધકોના અસહ્ય દર્દ માંથી તેઓને મુક્તિ અપાવના હેતુ થી નિસર્ગોપચાર મહોત્સવ મેગા નેચરોપેથી ફ્રી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.