સોનાના ભાવ

આજે સવારે ડિલિવરી માટેનું સોનું MCX એક્સચેન્જ પર 0.08 ટકા અથવા રૂ. 60ના વધારા સાથે રૂ. 73,154 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. તે જ સમયે, 5 ડિસેમ્બર, 2024 ના રોજ ડિલિવરી માટેનું સોનું હાલમાં 0.10 ટકા અથવા 76 રૂપિયાના વધારા સાથે 73,835 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું.

ચાંદીના ભાવ

બુધવારે સવારે સોના સિવાય ચાંદીના સ્થાનિક વાયદાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બુધવારે સવારે, MCX એક્સચેન્જ પર, 5 ડિસેમ્બર, 2024 ના રોજ ડિલિવરી માટે ચાંદી 0.47 ટકા અથવા 415 પોઇન્ટ ઘટીને રૂ. 87,537 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી.

IBJA પર સોના અને ચાંદીના આજના ભાવ:

હવે ચાલો જોઈએ કે IBJA (India Bullion And Jewellers Associaton Ltd.) પર સોના અને ચાંદીના વિવિધ કેરેટની કિમતો શું ચાલી રહી છે ?

ફાઇન ગોલ્ડ (999)- 7,328

22 KT- 7,130 રૂ. પ્રતિ ગ્રામ

20 KT- 6,502 રૂ. પ્રતિ ગ્રામ

18KT- 5,917 રૂ. પ્રતિ ગ્રામ

14KT- 4,712 રૂ. પ્રતિ ગ્રામ

ચાંદી (999)- 87,537 રૂ. પ્રતિકિલો

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.