ચંદ્રયાન સાથેની ઘણી એવી વાત કે જેને લોકો જોઈ શકે છે પણ એના વિષે જાણતા નથી
પૃથ્વી પર રહેતા લોકોનું હવે એક સપનું છે, જ્યારથી વીજ્ઞાનીઓની જાહેરાતો થવા લાગી કે ચંદ્ર પર પણ જીવન શક્ય છે. આ વિષય પર આજનો મારો આ લેખ જેમાં તમે જાંસો સ્પેસની ઘણી એવી વાતો કે જે તમે કદાચ ક્યારેય જાણી નહીં હોય.
ભારત દ્વારા જ્યારે ભારતની વિખ્યાત કંપની કે જે સ્પેસ પર રિસર્ચ કરે છે આવી કંપની ઇસરોના ચેરમેન કે સીવાન સાથેની વાતચિત દરમિયાન તેમણે ૧૫ જુલાઈના રોજ ચન્દ્રયાન-૨ જ્યારે વિક્રમ (લેન્ડર) દ્વારા ચંદ્રની સપાટી પર તરતુ મૂકવાની ક્ષણો અજીબો ગરીબ હતી જ્યારે આ ઘટના બની તેની ૧૫ મિનિટનો જે સમય છે તે તેઓ એક દમ એકસાઈટમેન્ટમાં હતા સાથે જ્યારે સપ્ટેમ્બર ૬-૭ ના રોજ તે પથદર્શિત થયું ત્યારે અવકાશમાં એ એનું કામ કરતું હતું પણ પૃથ્વી પર જે નાટકીય દ્રશ્યો સર્જાયા તેની વાત કરીએ.
જ્યારે સ્નુપી અને ચાર્લી ભેટ્યા ત્યારે આપોલો ૧૦ જ્યારે મોકલવામાં આવ્યું એ સમય જ્યારે નાસા ચંદ્ર પર જીવને મોક્લવાના મિશન પર હતું એ સમયે આપોલો ૧૦ તેમણે પેહલા મોકલ્યું અને ત્યારબાદ ૨૦ જુલાઇ ૧૯૬૯ના રોજ નીલ આર્મસ્ટોંગ અને બજ અલ્દ્રિનને અપોલો ૧૧ દ્વારા ચંદ્રની સપાટી પર લઈ જવાયા.
ત્યારે પૃથ્વી પર એક કોમિક જેનું નામ છે પિનટ દ્વારા એક કાર્ટુનિક ઘટના બનાવવામાં આવી જેમાં સ્નુપી અને ચાર્લી બ્રાઉન નામના કેરેક્ટર સર્જવામાં આવ્યા અને તેઓને ચંદ્ર પર મોકલવામાં આવે છે અને ચાર્લીએ સ્નૂપીના પરિવારના સભી તરીકે હોય છે જે પૃથ્વી પર તેમની રાહ જોતાં હોય છે સ્નુપી જ્યારે પરત ફરે છે ત્યારે એક મેસેજ આપે છે કે તેના સ્પેસ શટલ એન્જિનમાં કઈ ખામી સર્જાઈ છે અને ચાર્લીનું ટેન્શન વધે છે બતાવ્યુ અને થોડી જ ક્ષણો વિતતા એન્જિન પાછું કાર્યરત થઈ જાય છે અને સ્નુપી પૃથ્વી પર આવી જાય છે અને ચાર્લી અને સ્નુપી એક બીજાને ભેટે છે.
મિસન ફેલ : પરંતુ લોકો ને બચાવી લેવાયા : સોયુંઝ ૧૦ (૨૦૧૮)
૨૦૧૮માં રશિયા દ્વારા ક્રૂને અવકાશમાં મોકલવાનો પ્રયાસ કરવામાં આવ્યો પણ ટેકનિકલ કારણોસર આ સફળ નથી રહ્યાં પરંતુ બચાવદળની કામગીરી ઉત્કૃષ્ટ કે તમામને બચાવી લેવાયા.
કજાકિસ્તાનના બિકાનૂર કોસમોથી સોયુંઝ ૧૦ સફતાથી ઉડ્યુ તેની બે મિનિટમાં તેના બે બુસ્ટર રોકેટ જે રીતે યાનથી અલગ થવા જોઈએ તેમ અલગ થઈ પૃથ્વી તરફ પેરાસુટ દ્વારા આવવા લાગ્યા અને દરિયામાં સફડતાથી ઉતરી ગયા ત્યાર પછીની થોડી જ મિનિટોમાં તે યાનને નાટ્યાત્મક રીતે ઈમરજન્સી લેંડિંગ કરવામાં આવ્યું અને તમામ ક્રૂને બચાવી લેવાયા.
એ ઘાતકી છ મિનિટ : સ્પીર રોવરને ચંદ્ર પર ઉતારવામાં આવ્યું (૨૦૦૪)
નાસા દ્વારા રોવરને ૨૦૦૪માં જ્યારે અંતરિક્ષમાં ઉતારવામાં આવ્યું એ સમયની ૬ મિનિટ કે જ્યારે તેને ચંદ્રની સપાટી પર ઉતારી અને ફરી યાનમાં લાવવામાં આવ્યું આ છ મિનિટ ઘાતકી સાબિત થયા હતા તેની વાત રોબ માઇનિંગ સાથે કે જે આ પ્રોજેકટના લીડર હતા.
બે દિવસ પૂર્વે ૩ જાન્યુઆરી ૨૦૦૪ની વાત છે જ્યારે સ્પિરિટને ફરી પાછું પોતાના મિસનને પૂરું કરી બોલાવવાનું હતું, આ સમયના એ ચાર કલાક એવા હતા કે જ્યારે યાનને એક ઓડિયો સોંગ મોકલવાનું હતું એ દરમ્યાન તેનો સંપર્ક તૂટી ગયો એવું રેડિયો ડિપાર્ટમેંટ દ્વારા કહેવામાં આવ્યું ત્યારે મેન્યુયલ સિગ્નલ મોક્લવાના આદેશ કરવામાં આવ્યા બાદમાં ચાર કલાકની જેહમત બાદ મેન્યુલ સિગ્નલ મોકલવામા આવ્યા અને સફળતાપૂર્વક સોંગ અવકાશમાં પ્લે થઈ શકયું અને થોડીજ ક્ષણોમાં કહેવામાં આવ્યું કે મિશન સફળ થયું છે.
મોમ મંગળ મિલન – મિસન મંગળ (૨૦૧૪)
૨૪ સપ્ટેમ્બર ૨૦૧૪ એ ૩૦ મિનિટ જ્યારે ઓરબિટ પોતાનું મિસન પૂરું કરી સફળ ૩૦૦ દિવસની સફર કરીને પરત આવ્યું. માર્સ ઓરબિત મિસન સફળ થયું અને દેશના પીએમ નરેન્દ્ર મોદી તેની ટીમની મુલાકાતે આવ્યા.
સવારે ૪:૧૭ ઓરબિત દ્વારા એંટેના લોન્ચ કરવામાં આવ્યું કે જે માર્સ પરથી ઓરબિટને કોમ્યુનિકેશન સિગ્નલ મોકલવાનું હતું.
સવારે ૬:૫૬ તેને ફોરવર્ડ રોટેસનના ઓર્ડર આપવામાં કે જે તેની સ્પીડમાં વધારો કરવાનું હતું.
સવારે ૭:૧૭ લિક્વિડ એન્જિન ઉપડવામાં ૧૨ મિનિટ જેટલો સમય વધુ લાગ્યો.
સવારે ૭:૨૯- એન્જિન વ્યવસ્થિત રીતે ફિટ થઈ ગયું તેની જાણ કરવામાં આવી.
૭:૫૮થી ૭:૫૯ વચ્ચેનો સમય કે જ્યારે ઓસ્ટ્રેલીયાના કેંબેરા દીપ સ્પેસ રિસર્ચ સેન્ટરથી સફડતાપૂર્વક પહોચવાના સમાચાર આવ્યા.