ધુળેટી પર્વ નીમીતે રાજકોટ એસ.ટી.ડિવિઝન દ્વારા ગોધરા-દાહોદની ૩૧ી વધુ બસો દોડાવવામાં આવી રહી છે. ખાસ તો આ બસો મજૂર વર્ગને પોતાના વતન પાછા ફરવા માટે દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૧મી ફેબ્રુઆરી થી રાજકોટના શાથી મેદાન ખાતે હંગામા એસ.ટી. બસ સ્ટેશની આ બસો દોડાવવાનું નકકી કરાયું હતું અને આ વધુ બસ દોડવાી રાજકોટ એસ.ટી. ડિવિઝનને વધારાની ‚રૂ.9 લાખ સુધીની આવક વા પામી છે.
રાજકોટ એસ.ટી. ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, દર વર્ષની આ વર્ષે પણ ધુળેટીના પર્વ નીમીતે રાજકોટમાં કામ કરવા આવતા મજૂર વર્ગને પોતાના વતન પરત ફરવા માટે દાહોદ, ગોધરા, છોટા ઉદેપુર, સરહાનપુર, લુણાવાડાની વધારાની બસો દોડાવવાનું આયોજન રાજકોટ એસ.ટી.ડિવિઝન દ્વારા કરાવવામાં આવ્યું છે. લગભગ દરરોજની ૧૦ થીવધુ એસ.ટી. બસો એકસ્ટ્રા દોડાવવામાં આવી રહી છે અને પણ નજીક છે ત્યારે મુસાફરોનો પણ ટ્રાફિક વધારે જોવા મળી રહ્યો છે. જેને પગલે ૨૧ ફેબ્રુઆરીી વધુ બસો દોડાવવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે. ખાસ તો આ વધારાની બસો દોડાવવાી દૈનિક આવકમાં પણ એસ.ટી.ને વધારો યો છે. લગભગ દરરોજની રાજકોટ એસ.ટી. ડિવિઝનને ૧ લાખ ઉપરની વધારાની આવક નીપજે છે. ત્યારે છેલ્લા છ દિવસી દાહોદ-ગોધરા ‚ટની ૩૧ બસો દોડી ચૂકી છે. જેને પગલે એસ.ટી. ડિવિઝનને વધુની ‚ રૂ.9 લાખની આવક વા પામી છે. અને ધૂળેટીના તહેવાર સુધીમાં લગભગ વીસેક લાખની વધારાની આવક થય તેવું હાલ જણાય રહ્યું છે