દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુ‚ આજે સોમવારે સાંજે ગુજરાતના ગોધરા શહેરમાં પધારતા હોવાથી સૌરાષ્ટ્રના પ્રત્યેક વ્હોરા બિરાદરોમાં ખુશાલીના ઘોડાપુર ઉમટયા છે. પાકિસ્તાનની યાત્રા બાદ વિશ્ર્વભરના વ્હોરા સમાજના ત્રેપનમાં દાઈ ડો.સૈયદના જાફરૂસ્સાદીક આલીકદર મુફદ્દલભાઈ સાહેબ “સૈફૂદ્દીન (ત.ઉ.શ.) આજે તા.૧૬ને સોમવારના ગોધરા એમ એસ બી નામની શિક્ષણ સંસ્થાના લોકાર્પણ નિમિત્તે પધારતાં હોવાથી ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં તેમના અનુયાયીઓ દર્શન અંગે ગોધરા જશે. સૈયદના સાહેબના દિદારની એક ઝલક જોવા મળે અને બેડો પાર થઈ જાય તે હેતુથી રાજકોટ, જામનગર, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, મોરબી, બોટાદ જેવા કેટલાક જિલ્લાઓમાંથી તેમના પ્રખર અનુયાયીઓ ગોધરા જશે.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત