લીંબડી તાલુકા પંચાયત માં ભગવો લહેરાયોકોંગ્રેસ ના રામુબેન જેરામભાઈ બળોલિયા તેમજ પ્રભુભાઈ વેલાભાઈ વદેખાણીયા એ કરિયો બળવો જેથી કોંગ્રેસ ની આશા પર પાણી ફરી વળ્યું..
ભાજપ પાસે હાલ 10 સભ્યો હોઇ તો ગત અઢી વર્ષ લીંબડીતાલુકા પંચાયત પર કોંગ્રેસ પાસે સત્તા હતી તે આંચકી ભાજપે સતા હાંસલ કરી.
પ્રમુખ તરીકે કોંગ્રેસ માથી બળવો કરીને આવેલા રામુબેન જેરામભાઈ બળોલિયા ને પ્રમુખ તરીકે ની વરણી કરવામાં આવીજ્યારે ઉપ પ્રમુખ માટે ભાજપના હરપાલસિંહ રાણા ની વરણી કરાઈ.કુલ 18 બેઠકો માંથી કોંગ્રેસ પાસે હાલ 7 જ્યારે ભાજપ પાસે 11 સભ્યો હતા.પ્રમુખ – ઉપપ્રમુખની ચૂંટણીના મતદાન દરમિયાન કોંગ્રેસ ના સભ્યોએ બહિષ્કાર સભાખન્ડ માંથી નીકળી ગયા.
સાયલા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે થી સતા છીનવી ભાજપનો ભગવો લહેરાયો .ભાજપને ૧૩ અને કોંગ્રેસને ૭ મતો મળ્યા.પ્રમુખ તરીકે જીવતીબેન તરગતા અને ઉપપ્રમુખ તરીકે જવલબેન મકવાણાની થઇ વરણી.વર્ષો પછી સાયલા તાલુકા પંચાયત ભાજપની બની