ભારત સરકારના કેન્દ્રિય હિન્દી સંસ્થાન દ્વારા સૌરાષ્ટ્ર યુનિ.માં ભકિત આંદોલન વિષયક વ્યાખ્યાન અપાયું

ભારત સરકાર સંચાલીત કેન્દ્રીય હિન્દી સંસ્થાન આગા અને ગાર્ડી રિસર્ચ ઇન્સિટયુટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ તેમજ અખીલ ભારતીય સાહિત્ય પરિષદ ગુજરાત પ્રાંતના સહયોગથી ભકિત આંદોલન એવમ કૃષ્ણપ્રણામી સંપ્રદાય અંગે બે દિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન તા.૨૫ અને ૨૬ જુલાઇના રોજ સૌરાષ્ટ્ર યુનિ. યુજીસી હ્મુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ સેન્ટર તરફથી અને.એફ.ડી.ડી. હોલ સૌરા. યુનિ. ખાતે કરવામાં આવ્યું છે.

બે દિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠીના પ્રથમ દિવસ આજ રોજ સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ વાગ્યા સુધી ઉદઘાટન સમારોહ યોજાયો જેમાં પ્રણાલી સંપ્રદાયના વડા આચાર્ય પૂજય ૧૦૮ કૃષ્ણમપીજી મહારાજ દીપ પ્રાગટય કરી આશીર્વાદ આપ્યા આ પ્રસંગે ભકિત સાહિત્યના વિદ્વાન પીએચડી પદવી મેળવનારા આરએસએસના સહસર કાર્યવાહ આદરણીય કૃષ્ણ ગોપાલજી ભકિત આંદોલન અંગે બીજ ભાષણ પુરુ પાડયું અને પ્રમુખ અતિથિ સ્થાન પરથી કેન્દ્રીય હિન્દી સંસ્થા આગ્રાના નિયામક ડો. નંદકિશોર પાંડે તથા અઘ્યક્ષ સ્થાને સૌ. યુની. ના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ ઉ૫સ્થિત રહ્યા આ ઉ૫રાંત ડો. બળવંતભાઇ જાની સમગ્ર કાર્યક્રમની રુપરેખા રજુ કરશે જયારે કાર્યક્રમના સૃૂત્ર તરીકે જહેમત ઉઠાવી હતી.

પ્રણામી સંપ્રદાયના વિદ્વાનો ડો. બળવંતભાઇ જાની, પ્રણામીના સ્થાપક મહામતિ પ્રાણનાથ વિશે ડો. પ્રવીણ પરીખ, ડો. અનુજ પ્રતાપસિંહ ડો. રણજીત સાહા અને ડો. લાભશંકર પુરોહિત પ્રણામી ધર્મના વિવિધ પાસાઓ વિશે અભ્યાસપૂર્ણ વ્યાખાનો આપ્યા પ્રથમ દિવસના અંતે યોજાયેલી સંગોષ્ઠીનું સમીક્ષક સમાપન અભિભાષણ આદરણીય પુજય ૧૦૮ કૃષ્ણમથી મહારાજ એ આપ્યું સમગ્ર કાર્યક્રમમાં કૃષ્ણમણી મહારાજની પ્રેરક ઉ૫સ્થિતી એક મહત્વની ઘટના બની સાથો સાથ ધર્મ સંપ્રદાયના વડા વિદ્વાન ગોષ્ઠીમાં પુરા દિવસની ઉ૫સ્થિતી નોંધાવી અંતે પ્રવચન આપશે જે સૌ. યુનિ. સાથે સૌરાષ્ટ્રની એક સાંસ્કૃતિક ઘટના ગણાવી છેે.

આ કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય સ્વયં સંઘના કાર્યવાહ કૃષ્ણ ઝાપાલજીએ સંબોધન આપતા જણાવ્યું હતું કે ભગવાન માત્ર મૂર્તિમાં જ નહી પરંતુ સર્વત્ર છે.

પ્રણામી સમાજ દ્વારા રાષ્ટ્રીય સેમીનારમાં જણાવ્યું હતું કે ઇશ્ર્વર બધાનો એક જ છે અને પ્રણામી સમાજ તેમજ અગાઉ થયેલા ભકિત આંદોલનને લઇ વિવિધ સંઘર્ષો થયા તેમાં તેમા ભકિત ખુબ જ જરુરી છે. સૌરાષ્ટ્ર યુનિ. ખાતે મને ઉ૫સ્થિત રહેવાનો મોકો મળ્યો  તેના માટે યુનિવસીટીનો આભારી છું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.