નિયમીત સફાઈ કામગીરી પર સવાલ ઉભા કરાવતું ‘વન ડે થ્રી વોર્ડ’ સ્વચ્છતા અભિયાન
રાજકોટ મહાનગરપાલિકા ઈસ્ટ ઝોનના વોર્ડ નં.૫ વેસ્ટ ઝોનનાં વોર્ડ નં.૯ અને સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.૩માં ઝુંબેશ હાથા ધરાઈ હતી. વોર્ડ નં. ૦૯ માં સઘન સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. જેમા મુખ્યત્વે રૈયા રોડ, સાઘુ વાસવાણી રોડ, યુની રોડ, રવિરત્ના મે. રોડ, કોહીનુર રોડ, જનકપુરી રોડ, ટેલીફોન એક્ષચેન્જઅ મે રોડ, દિ૫ક સોસા. રોડ, નાણાવટી મે. રોડ, ૫રીમલ મે. રોડ, ગુરૂજી નગર હોકર્સ ઝોન, શિવમ પાર્ક હોકર્સ ઝોન જેવા વિસ્તારો આવરી લીધેલ.
વોર્ડ નં.૦૯ માં સઘન સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સફાઇ કરાવેલ કુલ લતા/વિસ્તારની સંખ્યા ૧૬૪, સફાઇ કરાવેલ કુલ મુખ્યપ માર્ગોની સંખ્યો ૧૧, સફાઇ કરાવેલ કુલ ન્યુસન્સ પોઇન્ટની સંખ્યા ૦૯, સફાઇ કરાવેલ કુલ ખુલ્લા પ્લોટની સંખ્યા ૨૨, મીની ટીપર વાહન મારફત કલેક્શન કરવામાં આવેલ કુલ કચરો – ૧૮ ટન, જે.સી.બી મારફત અંદાજીત નિકાલ કરાવેલ કુલ કચરો – ૧૭ ટન, કુલ જે.સી.બી ૦૩, કુલ ડમ્પ રના ફેરા ૦૬, કુલ ટ્રેક્ટર ના ફેરા ૦૫, કયુ આર. ટી. કારગો ટીમ ફેરા ૦૧, ચુનો / મેલેીઓન પાવડર નો કરેલ છંટકાવ – ૪૦ બેગ, સફાઇ કરાવેલ માર્કેટ / હોકર્સ ઝોન ૦૨, સફાઇ કરાવેલ કુલ ટવીન બીન ૨૨, એસીડ ફીનાઇલ દ્વારા સફાઇ કરેલ કુલ યુરીનલ ૦૨ (પ્રેસર જેટ મશીન દ્વારા) કામગીરી કરવામાં આવેલ છે.
વોર્ડ નં. ૦૩માં દરબારગઢ એરીયા, મોરબી હાઉસ વિસ્તાોર, પો૫ટ૫રા મે. રોડ, રેલનગર પં૫ પાસેનો વિસ્તાસર, સંતોષનગર મે. રોડ, તિકલપ્લોઉટ – ૧ થી ર, જંકશન પ્લોનટ – ૧ થી ૭, વિગેરે જેવા વિસ્તારો આવરી લીધેલ. આજ રોજ વોર્ડ નં.૦૩ માં સઘન સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સફાઇ કરાવેલ કુલ લતા/વિસ્તારની સંખ્યા ૧૨૦, સફાઇ કરાવેલ કુલ મુખ્યઘ માર્ગોની સંખ્યાશ ૦૯, સફાઇ કરાવેલ કુલ ખુલ્લા પ્લોટની સંખ્યા – ૨૨, ચુનો / મેલેથીઓન પાવડર નો કરેલ છંટકાવ – ૫૭ બેગ, ટીપર વાહન ની ટ્રીપની સંખ્યા ૨૯, ડમ્પર વાહનની ટ્રીપની સંખ્યા- ૦૫, સફાઇ કરાવેલ કુલ ન્યુસન્સ પોઇન્ટની સંખ્યા ૧૪, ઉપયોગમાં લીધેલ કુલ જે.સી.બી – ૦૩, સફાઈ કરાવેલ વોંકળાની સંખ્યા- ૦૩, કુલ ટ્રેક્ટરના ફેરા ૦૮ દ્વારા સફાઈ ઝુંબેશ કામગીરી કરવામાં આવેલ છે. જેમાં કુલ ૨૬ (મે. ટન) કચરાનો નિકાલ કરવામાં આવેલ.
વોર્ડ નં.-૫માં સફાઇ કરાવેલ કુલ લતા/વિસ્તારની સંખ્યા૨૨૪, સફાઈ કરાવેલ ખુલ્લા પ્લોટની સંખ્યા-૦૮, ૦૫ મુખ્ય માર્ગોની સફાઈ, સફાઈ કરાવેલ ન્યુસન્સ પોઈન્ટની સંખ્યા-૦૫, કુલ એક્ત્રીત કચરો તથા ટન, વપરાયેલ મેલેથીઓન તા ચુનાની થેલીની સંખ્યા- ૬૬ થેલી, જે.સી.બી, ડમ્પર, ટ્રેકટર દ્વારા કરાવેલ ફેરા-૧૯, ખુલ્લા પ્લોટની સફાઈ-૦૮, ટીપરવાનની ટ્રીપની સંખ્યા-૨૭, ડમ્પરવાનની ટ્રીપની સંખ્યા-૦૮, ઉપયોગમાં લીધેલ જે.સી.બી. ની સંખ્યા-૦૩, સફાઈ કરાવેલ વોંકળાની સંખ્યા-૦૨, ટ્રેક્ટરના ફેરાની સંખ્યા-૧૧ દ્વારા કુલ ૯૧ (મે.ટન) કચરાનો નિકાલ કરવામાં આવ્યો.
આજની આ કામગીરીમાં મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, પૂર્વ મેયર જનકભાઈ કોટક, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, સેનિટેશન સમિતિ ચેરમેનશ્રી અશ્વિનભાઈ ભોરણીયા, ડ્રેનેજ સમિતીના ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન શિલ્પાબેન જાવિયા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક સમિતિ ચેરમેન રૂપાબેન શીલુ, એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ ચેરમેન પ્રીતીબેન પનારા, કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા, અનિલભાઈ રાઠોડ, મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની, ડે. કમિશનર સી. કે. નંદાણી, ગણાત્રા તેમજ વોર્ડ નં.૦૩ના પ્રભારી દિનેશ કારિયા, મહામંત્રી જગદીશભાઈ ભોજાણી વોર્ડ નં.૦૯ના પ્રભારી ડો. ગિરીશ ભીમાણીયા, પ્રમુખ જયસુખભાઈ કારોટીયા, મહામંત્રી કમલેશભાઈ શર્મા તા વોર્ડ નં.૦૫ના પ્રભારી બાબુભાઈ ઉધરેજા, પ્રમુખ દિલીપભાઈ લુણાગરીયા, મહામંત્રી પ્રભાતભાઈ કુંગસીયા તેમજ અઘિકારીઓ આરોગ્ય અધિકારી ડો. પી. પી. રાઠોડ, નાયબ આરોગ્ય અધિકારી ડો. વીસાણી, નાયબ ૫ર્યાવરણ ઇજનેર ડી. યુ. તુવર, પ્રજેશ સોલંકી, બાયોલોજીસ્ટ વૈશાલી રાઠોડ, નાયબ આરોગ્ય અધિકારી ચુનારા, સીટી એન્જી. કામલીયા તેમજ વોર્ડના અગ્રણીઓ તા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્તિ રહ્યા હતા.