ચમકદાર ત્વચા દરેકની ચાહત હોય છે , એમાં પણ યુવતીઓ અને સ્ત્રીઓ તો ત્વચાને ગોરી બનાવવા કેટલા બધા નુસ્ખાઓ અપનાવતી હોઈ છે , કોઈ પણ વસ્તુ હોય જો તમે તેની સંભાળ રાખો તોજ તને સ્વસ્થ રાખી શકાય છે , ઘણા લોકો તો એવા હોય છે ,જેની ઉમ્ર દેખાતી જ ના હોય , જોકે એન્ટી એજિંગ ગુણો તમામ લોકો પાસે હોય જ છે .
સ્વાદને પડખે રાખી ફેસ ફ્રૂટ્સ ખાવા જોઈએ તમે સેલમન , આવકાડો , અને સ્ટ્રોંબેરી જેવા ઓમેગા 3 થી ભરપૂર ફલોનું સેવન કરી શકો છો , આ ઉપરાંત ત્વચા માટે વિટામિન ઈ , વિટામિન સી યુક્ત ફાળો તેમજ ખોરાક લઈ શકો છો .બરફ માત્ર ત્વચાને જગડતુજ નથી તેની સાથેજ આઈસપેક સ્કીન માટે ખૂબજુપયોગી બને છે , તેના માટે તમારે માત્ર બરફનો ટુકડો મલમલના કપડામાં વિટીને તે ઓગળે નહીં ત્યાં સુધી ચહરા ઉપર લગાવવાનું છે , બસ માત્ર આટલું કરવાથી પણ ત્વચા નિસ્તેજ માઠી બહાર આવી ચમકદાર દેખાવા લાગશે .
ત્વચા માટે ગોરા બનાવતી ક્રીમ નહીં સ્ફૂર્તિ અને સ્વાસ્થ્ય પણ એટલુજ જરૂરી બને છે માટે તમારે હેન્ડસ્ટેન્ડ અને નેક એક્સાર્સઈજ કરવી જોઈએ તેનાથી , તેનાથી શરીરની ગંદકી દૂર થાય છે , અને નવા ઓકસીજનનો સંચાર થાય છે .