જંગલમાં આપમેળે લાગેલો દવ હવે બેકાબૂ હજારો ફાયર ફાઈટર અને આધુનિક અગ્નિશમન વ્યવસ્થા છતાં કુદરતના પ્રકોપ સામે તંત્ર વામણું પુરવાર
ગ્લોબલ વોર્મિંગની સમસ્યા એવા ઘાતક પરિણામો લાવી શકે તેની અત્યારે ચર્ચા ચાલી રહી છે પરંતુ હવે પરોક્ષ રીતે તેની અસરો દેખાવા લાગી છે કેલિફોર્નિયામાં સૂકા જંગલમાં લાગેલુ તો હવે તંત્ર માટે બેકાબૂ પરિસ્થિતિ ઊભી કરનારું બની રહ્યું છે એક મહિના પહેલા લાગેલી આ આગને કોઈપણ રીતે કાબૂમાં લેવા માટે સરકારે છ હજારથી વધુ આધુનિક સાધન સુવિધા સાથેના ફાયર ફાઈટર ને 24 કલાક કામે લગાડવામાં આવ્યા છે તેમ છતાં આગ કરવાનું નામ લેતી નથી
હવે આ આગ ક્યારે કાબુમાં આવશે તે કહેવું શક્ય નથી તેમ સરકારના પ્રવક્તા એડમીન જૂની ગાએ છે જણાવી ને પરિસ્થિતિ અંગે ચીતાર આપ્યો હતો કે ભયંકર દાવાનળ ધુવાળા અને ચારે તરફ થી આગની જવાળાઓ ક્યારે અટકશે તે કહેવું મુશ્કેલ બની રહ્યું છે વનતંત્ર દ્વારા આ આગને વસ્તી માં આવતા અટકાવવા માટે હજારો વૃક્ષોને કાપીને આગ રોકવાના પ્રયત્નો ચાલી રહ્યા છે તેમ છતાં ચૌદ હજાર જેટલા મકાનો અને નાની-મોટી ટેકરીઓ પર નાવેદ આ વિસ્તારમાં હજુ આગનું જોખમ વધી રહ્યું છે.
છેલ્લા કેટલાક દિવસથી ભારે દવના કારણે ગરમીનું પ્રમાણ એકદમ વધી ગયું છે અને આજુબાજુમાં ત્રણ આંકડામાં તાપમાનનો પારો પહોંચી ગયો છે 14મી જુલાઈએ એકા એ શરૂ થયેલી આ આગ જોતજોતામાં 1973 કિલોમીટરમાં ફેલાઈ ગઈ હતી અને હજારો પશુ-પક્ષીઓના મોતનું નિમિત્ત બની હતી વીજળી અને સૂકા વનમાં લાકડા ઘસાવાથી આગ લાગી હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે
અમેરિકાના પશ્ચિમ ભાગમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમ લુ ના વાયરા અને શોધક તાપના કારણે વારંવાર જંગલોમાં એવું લાગે છે આ વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી તાપમાન સતત પણે વધતું જાય છે અને વારંવાર બહુ લખતા રહે છે ઉત્તર પૂર્વ અને આસપાસના વિસ્તારોમાં લાગેલી આગ મા 68 ટકા જેટલી વસ્તી ના મકાનો નાશ પામ્યા છે અને હજુ આ આગ કાબુમાં આવે તેવું લાગતું નથી.