રાજકોટમાં નવરાત્રીનો માહોલ જામી રહ્યો છે ત્યારે રાજકોટની પ્રખ્યાત હોટેલ ટીજીબી સીઝન ખાતે વાઈપીસી ઇવેન્ટ ઓર્ગનિઝેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા યોજાયેલા ગરબા મહોત્સવમાં ત્રીજા નોરતે પ્રખ્યાત સિંગર અને જેમને કચ્છની કોયલ તરીકે પણ ઓરખવામાં આવે છે તે ગીતા રબારીના સંગો યુવા ધન ઝૂમી ઉઠ્યું હતું.રાજકોટ માં આદ્યશક્તિ નવરાત્રી ૨૦૧૮ નું પ્રમ વખત આયોજન વાઈપીસી ઇવેન્ટ ઓર્ગનિઝેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે ત્રીજા નોરતે જ સીઝન હોટેલનું વિશાલ મેદાન પણ ટૂંકું પડ્યું હતું અને યુવા ધન હિલોરે ચઢ્યું હતું અને ગીર રબારી દ્વારા ફોક ગીતો અને હિન્દી ફિલ્મોની જમાવટ કરવાં આવી હતીલીલીછમ લોન પર રમાતા આ અર્વાચીન રસોસોત્વના મુખ્ય સંજય હિરે જણાવ્યું ગાતું કે રાજકોટમાં અમે પ્રમ વખત નવરાત્રી કરી છે અને અમને આશા ન હતી કે ત્રીજા જ દિવસે અહીંનું વિશાલ મેદાન પણ ટૂંકું પડશે. જે રીતે રાજકોટમાં નવરાત્રી પ્રેમી લોકો મોટી સંખ્યામાં ગીતા રબારીના સંગો રમવા આવી ચઢ્યા તેનાી અમે બહુ જ પ્રોત્સાહિત યા છીએ અને બાકીના ૬ દિવસ પણ લોકોને શ્રેષ્ઠ માહોલ અમે આપીશું અને અને આશા છે કે રાજકોટમાં અમે એક આદર્શ નવરાત્રી મહોત્સવનું આયોજન ભેટ આપ્યું છે.
દરમિયાન આજે ત્રીજા દિવસે પણ હાીની અંબાડી અને વિન્ટેજ કારમાં સિંગર ગીતા રબારીએ મેદાન અને સ્ટેજ પર પોતાની એન્ટ્રી મારી હતી. ત્યારે તેમના ચાહકોએ તેમની સાથે સેલ્ફી પાડવાની તક ગુમાવી ન હતી. ગીતા રબારીએ પણ જણાવ્યું હતું કે રાજકોટમાં આ મારી પ્રમ નવરાત્રી છે અને રાજકોટના લોકો બહુ જ પોતાના માનવંતા ગાયક કલાકારોને માં આપે છે અને માતાજીના આશીર્વાદી આ વખતની નવરાત્રી મને રાજકોટમાં કરવાની તક મળી છે.
તેબહુ ખુશીની વાત છે. ગીતા રબારીએ માનો ગરબો, પાટણી પટોળા મોંઘા લાવજો રે, સાયિા પુરાવો રાજ જેવા ઓરીજીનલ નવરાત્રી ગીતો ઉપરાંત હિન્દી ફિલ્મોના ગીતો જેવા કે તું કિતની અછી હે, સઝદા તેરા બીના, તેરે વાસ્તે જેવા ગીતો પણ ગાઈને ખેલેયાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.