શ્રાવણ સુદ ત્રીજના દિવસે કુંવારી કન્યાઓ ફૂલકાજલીનું વ્રથ કરે છે આ વ્રત એક દિવસનું હોય છે જેમાં ફળ ખાતા પહેલા કે પાણી પીતા પહેલા ફૂલ સુંઘાવાનું ફરજીયાત હોય છે. આ વ્રતમાં ફૂલ સુંઘવાનો મહીમાં છે ક્ધયાઓ શિવપાર્વતીનું પૂજન કરી ફૂલઇ સૂંઘીને વ્રત કરે છે. આજે શ્રાવણ સુદ ત્રીજના પાવન દિવસે ફૂલ કાજળી નિમિતે બાળાઓએ શિવ પાર્વતીનું પૂજન કર્યુ હતું. આખો દિવસ ફૂલ સુંઘીને માત્ર ફળો જ ખાઇ બાળાઓ આખી રાત જાગરણ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.