‘યોગ કર્મેશુ કૌશલમ’ શાસ્ત્રોક્તિને સાર્થક કરતી ઘટના ગીર સોમનાથ જિલ્લામાં બની છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના લાટી ગામની દીકરીએ આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં ૩ ગોલ્ડ મેડલ જીતી મલેશિયામાં ભારતનો ડંકો વગાડી ગીર સોમનાથની સાથો-સાથ ગુજરાત સહિત સમગ્ર દેશનું ગૌરવ વધાર્યુ છે. ત્રણ ગોલ્ડ મેડલ જીતનાર ભારતી સોલંકી પોતાના વતન લાટ ગામે પહોંચતા ગ્રામજનોએ ભવ્ય સન્માન કર્યુ હતું.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત