કોળી સમાજના આગેવાન અને કેબીનેટ મંત્રી કુવરજી ભાઇ બાવળીયા એ કોળી સમાજના લોકોને ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે કરી અપીલ તેમજ ભાજપ સરકાર હમેશા કોળી સમાજ અને માછીમારો પ્રત્યે ચિંતીત છે અને બંદરના વિકાસના કામો પણ ભાજપની સરકારમાં થયા છે. ત્યારે કોગેસ પર આકરા પ્રહારો કરાયા હતા.
Trending
- Spicy….! હવે તમે પણ ઘરે જ બનાવો રાજસ્થાની લસણની ચટણી
- Honda એ તેની ન્યુ Honda Activa e અને QC1 EV Scooters ભારત મોબિલિટી એક્ષ્પો 2025 માં થશે લોન્ચ…
- ભારતમાં આવેલ આ મુઘલકાલીન ઈમારતો આશ્ચર્યચકિત કરી દેશે !!!
- Kumbh Rail Seva 2025 : જાણો રેલવેની આ એપમાં તમારી મુસાફરી સાથે જોડાયેલી દરેક વિગતો
- સમગ્ર રાજ્યમાં 2025માં વિવિધ ઐતિહાસિક સીમા ચિન્હરૂપ જન્મોત્સવની ઉજવણી કરાશે
- નવું વર્ષ રેહશે વિસ્ફોટક , જાન્યુઆરીમાં લોન્ચ થવા જઈ રહ્યા છે આ નવા ફોન…
- શું તમે કયારેય સાબુદાણાની થાલીપીઠ ટ્રાય કરી છે?
- મુરાદાબાદમાંથી મળ્યુ 44 વર્ષથી બંધ ગૌરી શંકરનું મંદિર