સિંહ દર્શન માટે આફ્રિકાની હરીફાઈમાં ઉત્તરવા ગીર નેશનલ પાર્કને સક્ષમ બનાવવા માટેની પહેલ
ગિરના વિકાસ માટે ગુજરાત સરકારે ઈકો સેન્સીટીવ ઝોન હટાવવાનું પગલું ભર્યું છે જેને આવકાર આપવામાં આવ્યો છે. આ નિર્ણયી ગિર આસપાસના વિસ્તારનો વિકાસ શે. ત્યારે હવે ગિરમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ ાય તે માટે કેન્દ્ર સરકારે પણ વધુ ધ્યાન આપવું જોઈએ. આફ્રિકાની જેમ ગિર પણ સિંહ દર્શન માટે વિદેશમાં પ્રખ્યાત બને તે માટે પુરતુ ફંડ ફાળવવામાં આવે તો વિદેશી સહેલાણીઓની સંખ્યામાં વધારો શે.૧૫ સભ્યોની સંસદીય સમીતીએ પણ આ દિશામાં વિચારણા કરતા સિંહોના સંવર્ધન બાબતે તમામ કાર્યવાહી કેન્દ્રએ હામાં લેવી જોઈએ તેના પર ભાર મુકવામાં આવ્યો છે. ટી. સુબ્રમી રેડ્ડીએ કહ્યું હતું કે, સિંહ માત્ર ગુજરાતમાં જોવા મળે છે અને તેની વસ્તી વધી રહી છે. જો કે, હજુ સંવર્ધન બાબતે વધુ કામગીરી જ‚રી છે તેી કેન્દ્ર આ દિશામાં પુરતી કામગીરી કરશે. વધુમાં રેડ્ડીએ કહ્યું હતું કે, જો કેન્દ્ર આ દિશામાં સફળતાપૂર્વક આગળ વધશે તો ગિર નેશનલ પાર્ક સિંહ દર્શન બાબતે આફ્રિકાની હરીફાઈમાં ઉત્તરવા માટે સક્ષમ રહેશે.વધુમાં તેઓએ કહ્યું હતું કે, એવું ની કે ગુજરાત સરકાર સિંહના સંવર્ધન બાબતે પુરતુ ધ્યાન આપી રહી છે પરંતુ યોગ્ય સંવર્ધન માટે સિંહોને વધુ કાળજી અને પુરતું ફંડ જ‚રી છે. માટે કેન્દ્રએ સિંહ સંવર્ધન બાબતે ગુજરાત સરકારને ફંડ આપવામાં કોઈ બાંધછોડ કરવી જોઈએ નહીં.