ખંભળીયામાં આવેલ ધી ડેમ તેની 21 ફૂટ સપાટી વટાવી એક ફૂટથી વધુ સપાટીએ ઓવરફ્લો થયો છે. અહી છેલ્લા બે દિવસના અવિરત થતાં વરસાદે ડેમનો ત્રણ ફૂટની સપાટીએ ભરેલ પાણીની સપાટીમાં એકાએક જ વધારો થવાથી ખંભાળિયા માટે આધારસ્તંભ માનવમાં આવતા આ ડેમમાં આ વિસ્તારમાં ભાવિ દોઢ વર્ષનું પાણી સંગ્રહ થયું છે. અને બે દિવસના અવિરત વરસાદથી ખંભાળિયાના ધી ડેમએ 21 ફૂટ સપાટી વટાવી થયો ઓવરફ્લો

ખંભાળિયાનો આધાર સ્તંભ માનવમાં આવતો ધી ડેમમાં દોઢ વર્ષનું પાણી સંગ્રહ થયું.અને ખંભાળિયા વિસ્તારને ઘી કેળા…વિટામિન, પ્રોટીન અને પોષક તત્વોથી ભરપૂર છે. કેળા બારે મહિના બજારમાં ઉપલ્બ્ધ હોય છે. પરંતુ વરસાદની સિઝનમાં તે શરીર માટે વધારે લાભદાયક હોય છે. ઘી-કેળા ખાવાથી વિટામિન સપ્લીમન્ટ્સ લેવાની જરૂર પડતી નથી.

પણખાવાથી શરીરમાં વિટામિન ઘી ખાવાથી સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે.એવું કહેવામા પણ આવે છે કે દેવું કરી ને પણ ધી પીવું જોઈએ.ઘીમાં અનેક વિટામિન્સ રહેલા છે, જેવા કે વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ વગેરે.કેળામાં થાયમિન, રિબોફ્લેવિન, નિયાસિન અને ફોલિક એસિડના રૂપમાં વિટામીન એ અને વિટામિન બી પર્યાપ્ત માત્રામાં રહેલા હોય છે.

આ ઉપરાંત પણ કેળા ઉર્જાનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. જો કે કેળામાં વિટામીન સી, વિટામીન એ, પોટેશીયમ અને વિટામીન બી6 હોય છે. કેળા મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે, એટલા માટે તે ખૂબ જ જલદી પચી જાય છે અને તમારા મેટાબોલિજ્મને યોગ્ય રાખે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.