અબતક, રાજકોટ
ઘણી પલ કી ખબર નહીં કરે કલ કી બાત. જીવ ઉપર જમડા ફરે, જેમ તેતર પર બાજ… આ ઉક્તિમાં મનુષ્ય ની આવતીકાલની ચિંતા કરવાના સ્વભાવ ની વાત કરવામાં આવી છે સામાજિક સુરક્ષા અંગે તાજેતરમાં થયેલા એક વૈશ્વિક સર્વેમાં વિશ્વની ૪૦૦ કરોડની પ્રજાને વિવિધ મુદ્દે આવતીકાલની ચિંતા સતાવે છે જો કે કર્મના સિદ્ધાંતમાંજે લોકો ઉધમી અને કાર્યરત હોય છે તેમને ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નથી પરંતુ અસરકારક અને વ્યાપક સામાજિક રક્ષણ માત્ર સામાજિક ન્યાય અને કાયદાની સામાજિક વ્યવસ્થા પૂરતું મર્યાદિત નથી સામાજિક સુરક્ષા નો ભાવ વિવિધ પરિમાણમાં પણ જળવાવું જોઇએ, આધુનિક સામાજિક વ્યવસ્થામાં લોકોના ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે જરૂરી ખર્ચ કરવો અનિવાર્ય છે ગોળ નાખો એટલું મીઠું થાય , સુવિધા કરવા માટે રૂપિયા ખર્ચ કરવો પડે કોરોના ની કટોકટીમાં ખર્ચ માત્ર ૩૦ ટકાનો વધારો થવા પામ્યો હતો અનેઓછી આવક ધરાવતા દેશોમાં નાગરિકોની સુવિધામાં ખર્ચ કરવાની મળ્યા તા વધતાં મૂળભૂત સામાજિક સુરક્ષાનો માપદંડ જાળવવામાં કેટલીક બાંધછોડ કરી હતી અને ખર્ચમાં કાપ મૂક્યા બાદ હવે બધી સુવિધા રાબેતા મુજબ કરવા માટે ૭૫૦.૮ અબજ નું રોકાણ કરવું પડશે.
આર્થિક વિકાસ દર ના ૧૫.૮ ટકા ૫.૧ ટકા અને૩.૧ કાકા ની સમકક્ષ છે અહેવાલમાં એવું પણ જાણવા મળ્યું છે કેરોગચાળાના કારણે જરુરીયાતો સામે ખર્ચનું પ્રમાણ વધી જતા નીતિ આવક ધરાવતા દેશોને સામાજિકસુરક્ષાનો મુદ્દો વધુ ચિંતાનો વિષય બન્યો હતો ઘણા એવા દેશ પરિસ્થિતિના ત્રિભેટે આવીને સુભાષે અધિકારો આધારિત સમાજ સામાજિક સુરક્ષા વ્યવસ્થાની નવી પેઢી માટે પડકારજનક પરિસ્થિતિ ઉભી થઈ છે ઘણા લોકોને ભવિષ્યની કટોકટીમાંથી બહાર લાવવા માટે બાહ્ય મદદની જરૂર પડી છે.
શ્રમિકો વ્યવસાયકારો માટે આત્મવિશ્વાસ નું વાતાવરણ ઊભું કરવું અનિવાર્ય છે આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સામાજિક સુરક્ષા વિશ્વની પરિસ્થિતિ અલગ અલગ દેશમાં અલગ અલગ છે એ યુરોપ મધ્ય એશિયા માં સૌથી વધુ સામાજિક સુરક્ષાનું પ્રમાણ ૮૪ ટકા છેઅમેરિકામાં ૬૪% એશિયા અને પ્રશાંત દેશોમાં ૪૪% અખાતના દેશોમાં ૪૦ ટકા અને આફ્રિકામાં સૌથી ઓછા ૧૭.૪ ટકા સામાજિક સુરક્ષાનું પ્રમાણ રહેલું છે મોટાભાગના બાળકોનું ભવિષ્ય સુનિશ્ચિત નથી દર ચાર બાળકોમાંથી એક બાળકને ભવિષ્યની સામાજિક સુરક્ષા નો લાભ મળે છે.
વિશ્વભરનાં અવતાર બાળકો સાથે માત્ર ૪૫ ટકા મહિલાઓને સુરક્ષિત પ્રસુતિ અને વિશ્વના વિકલાંગ વ્યક્તિઓ માંથી માત્ર ૩૩.૫ ટકા અને સામાજિક સુરક્ષાનું કવચ મળી રહ્યું છે વિશ્વમાં માત્ર ૧૮ ટકા બેરોજગાર કામદારોને કામ ન હોય તો પણ આજીવિકાની વ્યવસ્થા શક્ય બની છે જોકે નિવૃત્તિની વય વટાવી ચુકેલા ૨.૫ ટકા લોકો વૃદ્ધાવસ્થા નું પેન્શન મેળવે છે સામાજિક સુરક્ષા બીપી નું પ્રમાણ બીપી ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં અને સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે સામાજિક સુરક્ષાના માપદંડમાં મોટો તફાવત રહેલો છે. વિશ્વની ૪૦૦ કરોડની પ્રજાને ભવિષ્યની ચિંતા સતાવી રહી છે.