લોકો જાણે હજુ મેળાની મજામાં હશે… મેળો પૂરો થયાને બે દિવસ વીતી ગયા પરંતુ હજુ લોકો રજાની મજા વાગોળી રહ્યા છે તો મેળામાં રમકડા વેચતા ગરીબોના બાળકો પણ થાકયાં નથી. ઉપરોકત તસ્વીરમાં રમકડાં વેચનાર બાળકો પોટલાં બાંધી, રમકડા ખાલી ટીફીન લઇ ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે અને આ વર્ષની કમાણીનો સંતોષ માની રહ્યા છે.