કોઈ પણ તહેવારમાં મહિલાઓનો શ્નિગાર જવેલરી વગર અધૂરો છે. દરેક તહેવારમાં પોતાને સ્ટાઇલિશ રાખવું જરૂરી છે. જેવી રીતે દરેક તહેવારમાં સારા કપડાં જરૂરી છે તે રીતે જ તેની મેચિંગ જ્વેલરી પહેરવી પણ જરૂરી છે.
આજકાલ પારંપારિક જવેલરી સાથે જ જંક જવેલરીની પણ ફેશન છે. એ માત્ર આધુનિક જ નહીં પરંતુ ઘણી સસ્તી પણ પડે છે.આ સાથે એ પણ જરૂરી છે કે કઈ જ્લેવરી સાથે ક્યાં કપડાં પહેરવા.
1-અફગાની જ્વેલરી
આ જવેલરી આ સૌથી આધુનિક જવેલરી છે. તે માત્ર આધુનિક જ નહીં પરંતુ વિવિધતા પૂર્ણ પણ છે. આ જવેલરી પારંપારિક અને આધુનિક બંને કપડાં પર પહેરી શકાય છે.
2-ટ્રાઈબલ જ્વેલરી
આ જ્વેલરી એ બંગાળમાં સૌથી પ્રિય જ્વેલરી ગણાય છે. આ જ્વેલરીને દુર્ગા પુજાના સમયે પહેરવામાં આવે છે. આ ઉપરાંત આ પ્રકારની જવેલરીની ફેશન ક્યારેય પૂરી થતી નથી.
3-ટેરાકોટા જવેલરી
આ જવેલરીએ કલા બંગાળની પ્રાચીન પરંપરા છે જે ભસ્મ થયેલી માટી માઠી બનાવમાં આવે છે. આ કલાનું શાનદાર સ્વરૂપ છે. અને ત્યની મહિલાઓને ટેરાકોટની જ્વેલરી પહેરવી વઘુ પસંદ છે. આ પ્રકારની જવેલરી એ રંગબેરંગી હોય છે અને બધા પ્રકારના કપડાં પર સારી લાગે છે.
4-ડોકરા જવેલરી
ઢોકરા અથવા ડોકરા આદિવાસી કલાનું જ એક રૂપ માનવમાં આવે છે અને આ બંગાળમાં ઘણું લોકપ્રિય છે. આન જવેલરી મુખ્ય રૂપ થી ઢોકરા ડામર આદિવાસીઓ દ્વારા પહેરવામાં આવે છે. આ જવેલરીને તમે સદી,સ્કર્ટ સાથે ડ્રેસ પર પણ પહેરી શકો છો.