ફેશનના આ દોરમાં તમે ટ્રેડિશનલ જ્વેલરીને વેસ્ટર્ન ડ્રેસ સાથે પણ કેરી કરીને ફ્યુજન લુક અપનાવી શકો છો. બોલીવુડની હસીનાઓએ પણ આ જ્વેલરીને વેસ્ટન ડ્રેસ સાથે કેરી કર્યો જે હવે ટ્રેન્ડ બની ગયો છે. દિપાએ એ ફેશન શો દરમ્યાન બ્લેક ડ્રેસ સાથે ટ્રેડિશનલ જ્વેલરી કેરી હતી. જેને લોકોએ ઘણા પસંદ કર્યો હતો. તમે પણ આ ફ્યુઝન લુકને અપનાવી શકો છો.

તમે કોઇપણ વેસ્ટર્ન ડ્રેસમાં ટ્રેડિશનલ જ્વેલરીને કેરી કરો જે તમને એક અલગ જ લુક આપશે. આ ફેશનને બોલીવુડની હસીનાઓ પણ ફોલો કરે છે. ફયુઝન લુક મેળવવા માટે તમે એક વેસ્ટર્ન ડ્રેસ સાથે કોઇપણ જ્વેલરી પહેરી શકો છો. સોનમ કપુરે પોતાના વેસ્ટર્ન ડ્રેસ સાથે નોમ્પીન પહેરી હતી જે તેને ઘણો ક્લાસી લુક આપે છે. આ ફેશનને ફોલો કરવામા સુષ્મીતા સેન, કંગના રાનૈાત, કરીના કપુર, દિપિકા પાદુકોણ વગેરે જેવી હસીનાઓનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.