વરસાદ એક બાજુ સારી સિઝન છે તો બીજી બાજુ કેટલીક તકલીફ પણ આપે છે. વરસાદના દિવસોમાં કેટલાક લોકોને ખણ આવવાની સમસ્યા પણ રહે છે. આ ખણ વરસાદમાં વરસાદમાં ભીના થવાથી અને જલ્દી કપડાં, વાળ અને શરીર ના સૂકાય તેના માટે થાય છે.

slideijjhhઆ ઉપરાંત ખણ આવવાના બીજા કેટલાક કારણો પણ હોઇ શકે છે.- દવાની ખોટી અસર થવાથી – ખોટી રીતે સેક્સ સંબંધ બાંધવાથી – સંક્રમિત જાનવર સાથે સંપર્કમાં આવવાથી – માથામાં જૂં હોવાને કારણે – પસીનો થવાને કારણે – તણાવ હોવાને કારણે

ખણ દૂર કરવાના ઉપાયો…

hqdefault 1 1 ટામેટાના મિશ્રણમાં નારિયેલ પાણી મિક્સ કરીને ખણ આવતી હોય તે જગ્યા પર લગાવવાથી ખણ દૂર થાય છે. ખણ જો આખા શરીરમાં આવી રહી હોય તો તમે દૂધની મલાઇને ખણ આવે તે જગ્યા પર લગાવો. – લીમડાંના પાનનો લેપ લગાવવાથી ખણથી છુટકારો મળે છે. ખણ આવે તે જગ્યા પર નારિયેળનું તેલ લગાવવાથી આરામ મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.