પ્રેગનેંસી બાદ વાળ ખરવાની સમસ્યાથી પારેયશન છો??? તો આ રહ્યા ઉપાયો…
એવું કહેવાય છે કે સ્ત્રી જ્યારરે માં બને છે ત્યારે જ સંપૂર્ણ સ્ત્રી બને છે. પરંતુ શું તમે કલ્પના કરી શકો છો કે એક જીવ માઠી બીજવનો જન્મ થવો એમાત્ર કુદરતની કમાલ નથી પરંતુ એક સ્ત્રીની ક્ષમતાની પણ વાત છે. ક્યારેય વિચાર્યું છે જ્યારે સ્ત્રી ગર્ભધારણ કરે છે અને બાળકને જન્મ આપે છે ત્યાર બાદ તેનામાં અનેકો શારીરિક બદલાવ આવે છે, એમનો એક બદલાવ એટલે પ્રેગનેન્સી બાદ વાળ ખરવાની સમશ્યા જેનાથી કદાચ દરે માતા પરેશાન હોય છે. તો આ સમશ્યાથી છુટકારો મેળવવા માટે શું કરવું જોઈએ તે વિષે વાત કરીશું.
ગર્ભાવસ્થા દરમિયાન જો વાળ ખરતા હોય તો તેવા સમયે નાળિયેર્ણ તેલથી અઠવાળિયામાં ત્રણ વાર માલિશ કરવું, થોડા દિવસો સીધી આ રીતે માલિશ કરવાથી વાળ ખરતા અટકે છે.
પ્રેગનેન્સી બાદ જો વાળ ખરવાની સમસ્યા યથાવત રહે તો ઇંડાનો ઉપયોગ કરવો હિતાવહ રહે છે, જેના માટે ઇંડાના સફેદ ભાગમાં 3 ચચી ઓલિવ ઓઇલ નાખી તેને વાળમાં લગાવો, 2 કલાક રાખ્યા બાદ તેને ગરમ પાણીથી ધોઈ નાખો. આ રીતે રેગ્યુલર અઠવાડિયે બે વાર કરવાથી ફર્ક દેખાશે.
આ ઉપરાંત પ્રેગનેન્સી દરમિયાન પોષક તત્વોની ખમી સરજવાના કારણે પણ વાળ ખરવાની સમશ્યા રહે છે એટલે આહારમાં પોષક તત્વો યુક્ત ફળ, શાકભાજી, ડ્રાયફૃટ્સ વગેરેનો શમાવેશ કરવો જરૂરી બને છે.