બોલિવૂડ એક્ટ્રેસીસ તેના અભિનયની સાથે-સાથે તેનાં વસ્ત્ર પરિધાન, મેકઅપ, લાઇફસ્ટાઇલ, માટે પણ યુવતીઓની આઇકોન મોડેલ બની હોય છે. અને એટલે જ તેને અપનાવેલી ફેશનનાં ફોલોવર્સ વધુ જોવા મળે છે. તો અહિં બોલીવુડની ફેશનબેલ હિરોઇનો ઉનાળામાં કેવો ટ્રેન્ડ અપનાવે છે. તે વિશે વાત કરીશું.
– કરીનાનો આ ડ્રેશ તેને વધુ હોટ લુક આપે છે. જેમાં તે લાજવાબ દેખાય છે.
– મલાઇકા કોઇપણ ડ્રેસમાં હોટ એન્ડ સેક્સી જ દેખાય છે પરંતુ આ સમરમાં તેણે ટ્રેન્ડી સ્ટાઇલ સાથે નોટીસ કરવામાં આવી છે.
– દીપીકા એક ઇવેન્ટમાં સાઇડમાં બ્લેક અને ઓરેંજ સ્ટ્રીપ્સ સાથે સ્ટ્રેટ લાઇનમાં બટન પેસ વર્ક વાળુે પેન્ટ પહેરી પહોંચી હતી તેની આ પેટર્ને લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવામાં સફળતા પણ મેળવી હતી.
– એક ટોક શો દરમિયાન નેહા ટ્રાઉઝર પેન્ટની નવી પેટર્ન પહેરેલી નજર આપી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com