લોહીનું નિર્માણ,ચેતાતંત્ર અને સંચાલન અને પાચન ક્રિયા માટે જરૂરી વિટામીન બી-12નું સંતુલન જરૂરી
એક તંદુરસ્તી હજાર ઈશ્વરકૃપા..બરાબર ગણાય છે શરીરની સામાન્ય એવી વ્યવસ્થા માં જરાક પણ ઓટ આવી જાય તો મોટી મુશ્કેલીઓ સર્જાઇ જાય છે આજે આપણે વિટામીન બીટવેલનું શરીરમાં શું મહત્વ છે તેના વિશે ટૂંકી પણ દરેક માટે આવશ્યક એવી જાણકારીનું વિહંગાવલોકન કરીશું. વિટામીન બીટવેલને તબીબી ભાષામાં કોબે લેબીન તરીકે પણ ઓળખવામાં આવે છે.
વિટામીન બીટવેલ આપણા શરીરમાં થી ઉત્પન થતું નથી તે ખોરાકના સ્ત્રોત દ્વારા જ મળતું હોવાથી તેની ઉણપ માટે ખૂબ જ સાવચેતીપૂર્વક ના આહાર ની આવશ્યકતા છે ખોરાક માંથી પ્રાપ્ત થતું વિટામીન બીટવેલ ની અછત થી લોહી ની રચના થી લઇ ખોરાકનું પાચન અને ચેતા તંત્રમાં પણ મોટી સમસ્યાઓ નું સર્જન થાય છે વિટામીન બીટવેલ વનસ્પતિજન્ય ખોરાકમાં અપૂરતા ખરીદીના કારણે પૂરતા પ્રમાણમાં મળતું નથી હાથી વિટામીન બીટવેલ ની ઉણપ શાકાહારી લોકોમાં વધુ જોવા મળે છે.
વિટામીન બીટવેલ ની ઉણપ થોડા દિવસો પછી દેખાવા લાગે છે એનેમિયા અને ચેતાતંત્ર ના રોગો વિટામીન બીટવેલ ના ખામીને કારણે થાય છે જોકે સમયસરની સારવારથી મોટી આફત નિવારી શકાય પરંતુ વિટામીન બીટવેલ ની અછતના લક્ષણો અને જો આવું ઘણું તો મોટી સમસ્યા સામે આવી શકે છે વિટામીન બીટવેલ થી જ તંદુરસ્ત રક્તકણો બને છે અને રક્તકણો ના માધ્યમથી જ શરીરમાં પ્રાણવાયુનું વિનિમય થાય છે જો રક્તકણોની વખત કે પૂર્ણ ઉભી થાય તો શરીરના વિવિધ ભાગો થી લઈને મગજ સુધી લોહી પહોંચવામાં સમસ્યા સર્જાય છે અને તેનાથી માનસિક અને શારીરિક સમસ્યા ઊભી થાય છે અહીં આપણે જોઈએ કે વિટામીન બીટવેલ ની ઉણપ થી કઈ કઈ સમસ્યા વધુ સામે આવે છે.
(1) લોહીમાં રક્તકણની તંગી: વિટામીન બીટવેલ ના કારણે પ્રકારનું સર્જન કરવાની પ્રક્રિયા અટકી જતી હોવાથી શરીરના વિવિધ ભાગો અને ખાસ કરીને રક્ષણ ના માધ્યમથી ઓક્સિજન પહોંચવાની પ્રક્રિયા અટકી જાય છે અને મગજમાં ઓક્સિજન અછત વર્તાતા માનસિક બીમારીથી લઈને બ્રેઈન સ્ટ્રોક ની સમસ્યા ઊભી થાય છે
(ર) માનસિક તાણ: વિટામીન બીટવેલ ના કારણે જ રકમનું સર્જન થતું હોવાથી તેની ઉણપ ઓક્સિજન નું પરિભ્રમણ રિચાર્જ કરી દે છે અને મગજમાં પૂરતું પ્રાણવાયુ ન મળવાના કારણે માનસિક કામ સમસ્યા ઊભી થાય છે.
(3) ડિપ્રેશન: વિટામીન બીટવેલ ના અભ્યાસ ના એક એવું સત્ય બહાર આવ્યું છે કે નું વધુ પ્રમાણ પણ મગજના જ્ઞાનતંતુઓ ને વધારે ભૂલવી દે છે જેના કારણે મગજના તરંગો બેફામ બને છે અને મુ ડબગાડી ડિપ્રેશન ઊભું કરે છે.
(4) એકાગ્રતા ભંગ: વિટામીન બીટવેલ ની ઉણપ સીધી અસર લોહીના પરિભ્રમણ અને મગજ સાથે થતી હોવાથી એકાગ્રતા ભંગ અને મગજના કોષોને પૂરતું ઓક્સિજન ન મળવાથી મગજની કાર્યક્ષમતા ઘટી જાય છે અને તેની ના કારણે માનસિક તણાવ રહે છે.
વિટામીન બી-12 મળે કયાં ખોરાકમાંથી!!!
લોહી ની રચના અને ચેતા તંત્રને કાર્યરત રાખવા માટે જરૂરી એવા વિટામીન બીટવેલ વિશે એવું કહેવાય છે કે શ્વેત રંગના પદાર્થો બીટવેલ થી ભરપૂર હોય છે.. દૂધ ઓછા ફેટનું, પનીર, ડેરી ની વિવિધ વાનગીઓ, રેસાવાળા નાસ્તા ઈંડા, ચિકન, માછલી, મટન અને પ્રોટીનયુક્ત ખોરાક માંથી વિટામીન બીટવેલ મળે છે.
શરીર માટે વિટામીન બી-12નું પ્રમાણ કેટલું કરવું જોઈએ
દરેક વ્યક્તિને જીવન દરમિયાન અલગ અલગ ઉંમર મુજબ વિટામીન બીટવેલ નું પ્રમાણ અલગ અલગ રીતે જાળવવાનું હોય છે જેમાં 4 થી 8 વર્ષના બાળકો માટે 1.2 એમ.જી,ગૌરી 13 વર્ષના બાળકો માટે એકવાર હજી તો ઉઠ્યો 18 વર્ષના માટે પણ 14 બેઠકો માટે 2.4 એમ.જી અને ગર્ભવતી અને ધાત્રી માતાઓ માટે એક દિવસમાં 2.6 એમ.જી થી2.8 એમ.જી બીટવેલ ની જરૂરિયાત પડે છે.
વિટામીન બી-12ની ઉણપ શું સમસ્યા સર્જી શકે?
વિટામીન બીટવેલ શરીરના દ્દેહિક કાર્યો માટેસંચાલક તરીકે કામ કરે છે વિટામીન બીટવેલ ની ઉણપ થી લોહી બનવાની પ્રક્રિયા અટકી જાય છે હોજરીમાં ખોરાકનું પાચન અટકી જાય છે અને અપૂરતા પોષણથી ચેતાતંત્ર કામ કરવાનું બંધ કરી દે તો શરીરની તમામ આંતરિક અને બાહ્ય પ્રક્રિયા વિચલિત થઈ જાય છે અને અનેક રોગની સાથે સાથે મૃત્યુ સુધીનું જોખમ ઊભું થઈ જાય છે બીટવેલ ની ઓળખ શારીરિક અને માનસિક બંને પ્રકારની સમસ્યા સાથે સાથે શરીરની ઉપરની અને આંતરિક વ્યવસ્થા પણ ખોરવી નાખે છે.
વિટામીન બી-12નું શું કામ?
શરીરના સંસાધન અને દેહિક પ્રક્રિયામાં મુખ્ય ચાલક બળ એવા પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય વિટામીન બીટવેલ નું મુખ્ય કામ લોહી ની રચના અને ચેતાતંત્ર ના સંચાલનનું છે જઠરમાં ખોરાકનું પાચન કરાવીને ખોરાક માંથી લોહી નું નિર્માણ કરવામાં વિટામીન બીટવેલ ખૂબ જ ઉપયોગી છે શાકાહારી અને માંસાહારી પદાર્થો માંથી ખનીજ તત્વોનું વિભાજન અને ખાસ તો ચેતાતંત્રનું સંચાલન બીટવેલ મહત્વની ભૂમિકા અદાકરે છે.
ડોક્ટરની સલાહની આવશ્યકતા ક્યારે પડે?
વિટામીન બીટવેલ ની ખામી થી શરીરમાં અનેક સમસ્યાઓ ઊભી થાય છે.સામાન્ય રીતે નબળા હોય અને શરીરમાં અને ખાસ કરીને શ્વાસમાં તકલીફ કે ફેરફાર દેખાય તો એક પણ મિનિટ નો વે કર્યા વગર તાત્કાલિક ડોક્ટર પાસે પહોંચી જવુંબ્લડ ટેસ્ટ દ્વારા વિટામીન બીટવેલ ની પુરક નું નિદાન તાત્કાલિક થઈ જાય છે વિટામીન બીટવેલ ની ઉણપ અને તેના લક્ષણો ધ્યાનમાં લેવાય તો મૃત્યુ સુધીની જોખમ ઊભું થઈ શકે તે ન ભૂલતા.