જેની બધાં જ આતુરતાથી વાટ જોઇ રહ્યાં હતા. તે જિઓ આવી ગયું છે. જિઓ ફોન હાલ ઓફલાઇન બુકિંગ દિલ્હી પહોંચી ગયું છે. જો કે ઘોષણા પ્રમાણે ર૪ ઓગષ્ટના બુકિંગ શુ‚ થવાનું હતું. પરંતુ જેવી રીતે ગ્રાહકોને ઉતાવળ છે તેમ જિઓ ફોન પણ માર્કેટમાં આવવા આતુર છે. જે અત્યારે ઓફ લાઇન આધાર કાર્ડની નકલ સબમીટ કરાવી મેળવી શકાશે. હેન્ડસેટને લેવા સમયે ‚ા ૧૫૦૦ ચુકવવાના રહેશે.જિઓ ફોનના બુકિંગ માટે દિલ્હી એનસીઆર વિસ્તારમાં રિટેલ સ્ટોર્સ ખોલવામાં આવી ગયા છે, જે ર૪મી ઓગષ્ટ રોજ રિલાયન્સ એજીએમમાં જાહેરાત કરવામાં આવશે. ગેજેટસ ૩૬૦ એક એવા રિટેલરની સાથે ચર્ચા કરી હતી કે થ્રી ઓર્ડરની પ્રક્રિયા માટે કયાં દસ્તાવેજોની જ‚ર પડશે. કેટલી વ્યકિતઓ ઓડર કરી શકશે. ડિલીવરીની તારીખ અને માત્ર ૧૫૦૦ નું ડિપોઝીટ રકમ વિશે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બુકિંગ આધાર કાર્ડની નકલ જોડીને કરવામાં આવશે. એક વ્યકિતગત ગ્રાહક તરીકે તમે દેશભરમાં આધાર નંબર દીઠ એક જ યુનિટ મેળવી શકો છો. કારણ કે આધાર કાર્ડ સબમીટ કરાવ્યા બાદ તેની વિગતો કેન્દ્રીય સોફટવેરમાં અપબોર્ડ કરવામાં આવશે જે તમને એક ટોકન નંબર આપશે. જે ફોન પસંદગી કરતી વખતે ટાંકવું જ‚રી રહેશે. જયારે તમે આધાર નંબર સમમીટ કરો ત્યારે તમારે કંઇપણ ચુકવવું પડશે નહીં. જે લોકો હમણાં તત્કાલ ઓર્ડર કરતા હોય તેમને ફોન ડીલીવરી તારીખ ૧ થી ૪ સપ્ટેમ્બરની રહેશે. માટે જ કરાવવું ઉત્તમ છે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે કંપની ગ્રાહકોને દર અઠવાડીયે પ મીલીયન એકમ ડીલીવરી કરશે.ફોન સાથે હેન્ડસેટ મેળવવા માટેનું ઓનલાઇન બુકિંગ ર૪ ઓગષ્ટે માયજિયો એપ પર શ‚ થશે. વધુ સ્પષ્ટીકરણ કરીએ તો તેમા અનલિમિટેડ વોઇસ ડેટા અને ટેકસ્ટસ મળશે જે (દિવસમાં ૫૦૦ એમ.બી. પર હાઇ સ્પીડ ડેટા આવરીત છે) આ ફોનની સુવિધાઓ વિશે વાત કરવામાંઆવે તો અલ્ફાન્યુમેરિક કીપેડ સાથે ૨.૪ ઇંચનું ડિસ્પ્લે, માઇક્રો એસડી કાર્ડ સ્લોટ, ટોર્ચલાઇટ, એમએમ રેડીયો, અને એક સિમ હેન્ડસેટ હશે તે ફકત ફોરજી (૪૬) વીઓએલટીઇ નેટવકર્સ પર કામ કરશે. ફોન વોઇસ કમાન્ડલ રર ભાષાઓને સપોર્ટ કરશે.સાથે જોડાણમાં ફોનની સાથે હેન્ડસેટ એક પેનિક બટન સાથે આવશે જે ડિપેઇડના નંબર પ પર પ્રેસ કરી રાખવાથી ઓપરેટ કરી શકાશે. આ ફોનનાં ઘણા ફિચર્સ છે પરંતુ અફસોસની વાત તો એ છે કે આ ફોનમાં વોટરએપ નહી કરી શકાય પરંતુ ફેસબુક અને વેબ બ્રાઉસર સક્રિય છે. તો સાથે જ પી.એમ. મોદીની મન કી બાત માળી શકાશે. એક તરફ લોકો સ્માર્ટ ફોન તરફ વડી ગયા છે. અને કીપેઇડને ભૂલી ગયા છે ત્યારે હવે કિપેઇડ જિઓ ફોન ધમાકેદાર એન્ટ્રી કરવાની તૈયારીમાં છે.
Trending
- અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશને મુસાફરોની સુવિધા માટે એપ્લિકેશન કરી લોન્ચ
- વિશ્વની પહેલી બેટરી જે ચાલે સદીયો સુધી…
- સમગ્ર દેશમાં ‘ઇ- પાસ સિસ્ટમ’ની શરૂઆત કરવામાં ગુજરાત પ્રથમ
- New Year 2025 Vastu Tips: નવા વર્ષના પહેલા દિવસે તુલસીનો છોડ લગાવો, ઘરમાં થશે દેવી લક્ષ્મીનો વાસ
- Jamnagar : રણજીતસાગર રોડ પર આવેલા બાઈક ના શો રૂમમાંથી રૂ 2.37 લાખની રોકડ ચોરી
- જો તમે પણ ખાલી પેટ ખાઓ છો તો આ 5 વસ્તુઓ તો આજે જ બદલો તમારી આદત! નહીં તો સ્વાસ્થ્યને થઈ શકે છે ગંભીર નુકસાન
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, ધાર્યા કામ પાર પડી શકો, નાના યાત્રા પ્રવાસ કરી શકો.
- શિયાળામાં મોજા પહેરીને સૂવું સ્વાસ્થ્યપ્રદ છે કે નહીં?