– ગુજરાતની લોકસભામાં બેઠકો : ૨૬
– ગુજરાતની રાજ્યસભામાં બેઠકો : ૧૧
– ગુજરાતની વિધાનસભા બેઠકો : ૧૮૨
– ઉત્તર દક્ષિણ લંબાઇ : ૫૯૦ કિ.મી.
– પૂર્વ- પશ્ર્ચિમ લંબાઇ : ૫૦૦ કિ.મી.
– અખાત : ૨ (કચ્છનો અખાત અને ખંભાતનો અખાત)
– દરિયા કિનારો : ૧,૬૦૦ કિ.મી.
– સ્થાપના : ૧ મેં, ૧૯૬૦( બૃહદ મુંબઈ માથી)
– ક્ષેત્રફળ : ૧,૯૬,૦૨૪ ચો. કિ.મી.
– વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં સન : 6 નબરે
– પ્રથમ પાટનગર : અમદાવાદ (ઈ.સ.૧૯૬૦ થી ૧૯૭૦)
– વર્તમાન પાટનગર : ગાંધીનગર (ઇ.સ.૧૯૭૧ થી આજદીન સુધી)
– પ્રથમ રાજ્યપાલ : શ્રી મહેંદી નવાઝ જંગ (૧૯૬૦)
– પ્રથમ મુખ્યમંત્રી : ડો. જીવરાજ મહેતા
– પ્રમ સ્પીકર : કલ્યાણજી મહેતા (અધ્યક્ષ)
– પ્રથમ ડેપ્યુટી સ્પીકર : અંબાલાલ શાહ (ઉપાધ્યક્ષ)
– પ્રથમ વિપક્ષી નેતા : નગીનદાસ ગાંધી
– પ્રથમ વિધાનસભાની બેઠકો : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં
– પ્રથમ સચિવાલય : પોલિટેકનિક કોલેજ (અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં)
– વર્તમાન વિધાનસભા : ગાંધીનગર – વિઠ્ઠલભાઇ પટેલ ભવન
– વર્તમાન રાજ્યપાલ : ઓમપ્રકાશ કોહલી (૨૦૧૪)
– વર્તમાન મુખ્યમંત્રી : વિજય રુપાણી (૨૦૧૬)
– વર્તમાન સ્પીકર : અરવિંદ ત્રિવેદી
– વર્તમાન ડેપ્યૂટી સ્પીકર : ——
– પંચાયતી રાજનો અમલ : ૧ એપ્રિલ, ૧૯૬૩ (મુખ્યમંત્રી ડો.જીવરાજ મહેતા)
– જિલ્લાઓની સંખ્યા : ૩૩
– તાલુકાઓની સંખ્યા : ૨૫૧
– મધ્યમ શહેરો (ટાઉન)ની સંખ્યા : ૨૬૪
– ગામડાંઓ : ૧૮,૫૮૪ (ગુજરાત સરકારના આંકડાઓ મુજબ)
– જિલ્લા પંચાયતની સંખ્યા : ૩૩, તાલુકા પંચાયતની સંખ્યા : ૨૪૯, ગ્રામ પંચાયતોની સંખ્યા : ૧૪,૦૧૭
– મહાનગર પાલિકાઓની સંખ્યા : ૮
(અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ)
– નગરપાલિકા : ૧૫૯
– મુખ્ય ભાષા : ગુજરાતી
– અન્ય ભાષાઓ : હિન્દી, અંગ્રેજી, કચ્છી, ઉર્દૂ, મરાઠી, સિંધી
– મુખ્ય ધર્મો : હિન્દુ, ઇસ્લામ, જૈન
– કુલ વસતી : ૬,૦૩,૮૩,૬૨૮ (૨૦૧૧ની વસતી ગણતરી)
– સાક્ષરતા દર : ૭૯.૩૧
– ટકા – પુરુષો : ૮૭.૨૩ ટકા, મહિલાઓ : ૭૦.૭૩ ટકા
– રાજ્ય પક્ષી : સુરખાબ (ફ્લેમિંગો)
– રાજ્ય પ્રાણી : સિંહ
– રાજ્ય ફૂલ : ગલગોટા
– રાજ્ય નૃત્ય : ગરબો
– રાજ્ય વૃક્ષ : આંબો
– રાજ્ય ગીત : જય જય ગરવી ગુજરાત
– રાજ્ય રમત : ક્રિકેટ, કબડ્ડી
– યુનિવર્સિટીઓ : ૪૭
– આંતરરાષ્ટ્રીય હવાઇ મથક : અમદાવાદ
– દેશમાં ભૌગોલિક દ્રષ્ટિએ સ્થાન : પશ્ર્ચિમમાં
– વસતીની દ્રષ્ટિએ ભારતમાં સ્થાન : નવમું રાજ્ય
– વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો : કચ્છ
– વસતીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો : અમદાવાદ
– વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો : ડાંગ
– વસતીની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો : ડાંગ
– વસતી ગીચતા : ૩૦૮ (દર ૧ ચો.કિ.મી.દીઠ)
– સૌથી વધુ વસતી ગીચતા ધરાવતો જિલ્લો : સુરત
– સૌથી ઓછી વસતી ગીચતા ધરાવતો જિલ્લો : કચ્છ
– વસતી વૃદ્ધી દર : ૧૯.૧૭ ટકા (૨૦૦૧-૨૦૧૧ દરમિયાન)
– જાતિ પ્રમાણ : ૯૧૮ (૧,૦૦૦ પુરુષો દીઠ મહિલાઓ)
– સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવતો જિલ્લો : ડાંગ (૧,૦૦૭ મહિલાઓ)
– સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતો જિલ્લો : સુરત (૭૮૮ મહિલાઓ)
– સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો : અમદાવાદ, સુરત
– સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો : દાહોદ
– સૌથી વધુ આદિવાસીની વસતી ધરાવતો જિલ્લો : ડાંગ
– સૌથી વધુ ભેજવાળા જંગલો ધરાવતા જિલ્લા : ડાંગ, સુરત
– સૌથી વધુ નદીઓ ધરાવતો જિલ્લો : કચ્છ
– સૌપ્રમ ખાનગી બંદર તરીકે કાર્યરત બંદર : પીપાવાવ (અમરેલી)
– સૌથી ઓછો વરસાદ ધરાવતો જિલ્લો : કચ્છ
– શ્ર્વેત ક્રાંતિનું મુખ્ય મથક : આણંદ
– રાજ્યનું સોંથી જૂનૂં હયાતનગર : વડનગર
– વિશ્ર્વનું સૌથી મોટું જહાજ ભાંગવાનું કેન્દ્ર : અલંગ (ભાવનગર)
– સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો : બનાસકાંઠા
– સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો : બનાસકાંઠા
– સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો : ડાંગ, પોરબંદર
– ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય થતો જિલ્લો : દાહોદ
– ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યસ્થ થતો જિલ્લો : દાહોદ
– સૌથી વધુ વસતી વૃદ્ધી દર ધરાવતો જિલ્લો : સુરત
– સૌથી ઓછો વસતી વૃદ્ધી દર ધરાવતો જિલ્લો : નવસારી
– ગુજરાતમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વસતીની વહેંચણી : શહેરી વસતી : ૪૨.૬૦ ટકા, ગ્રામ્ય વસતી : ૫૭.૪૦ ટકા
– ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી : આનંદીબેન પટેલ
– ગુજરાતનાં પ્રથમ વડાપ્રધાન : મોરારજી દેસાઈ
– સૌપ્રથમ રેલવેની શરૂઆત : ઉતરાણ થી અકલેશ્વર (૧૮૫૫)
– સૌપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ : નરસિહ મહેતા
-પ્રથમ પધ્મશ્રી વિજેતા ગુજરાતી : શ્રીમતિ ભાગ મહેતા
-પ્રથમ પધ્મભૂષણ વિજેતા ગુજરાતી : શ્રી વી.એલ. મહેતા
-પ્રથમ પધ્મવિભૂષણ વિજેતા ગુજરાતી : ગગન વિહરી મહેતા
– પ્રથમ કોલેજ : ગુજરાત કોલેજ, અમદાવાદ (૧૮૫૬)
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com