સિઝન્સ હોટેલ ખાતે ચાલનાર એક્ઝિબિશનમાં ઘરેણાની ખરીદી માટે મળી રહેશે કલાસીક ડિઝાઇન: વેડીંગ કલેકશનમાં અવનવી આઇટમો મન મોહશે

કુરદતની સૌથી ખુબસુરત રચના સ્ત્રીની ખુબસુરતીને ચાર ચાંદ લગાવવા માટે જવેલરી અને ગાર્મેમન્ટસના ગેહેના એકઝબીશનનો આજથી ડ્રાઇવ ઇન સીનેમા સામે સિઇન્સ હોટેલ ખાતે પ્રારંભ થયો છે. જયાં માનુનીઓને જવેલરીમા

અવનવી ડીઝાઇનો મળી રહેશે. આ એકીઝબીશન તા.રપ સુધી સવારે ૧૦.૩૦ સાંજે ૮ દરમિયાન ચાલશે.એકીઝબીશનમાં અમદાવાદ, સુરત, અને મુંબઇ સહીતના શહેરોના નામાંકિત જવેલર્સ બ્રાન્ડના કલેકશન મન મોરી લેશે. સ્થળ સુધી પહોંચવા સ્વામીનારાયણ મંદીર, કાલાવડ રોડ પરથી વિનામૂલ્યે પીકઅપ ડ્રોપ સુવિધા ઉપલબ્ધ છે.

અલભ્ય ડિઝાઇનોનો ખજાનો

DSC 3113 1
ડો. દશિતાબેન શાહ ( ડેપ્યુટી મેયર )

ડેપ્યુટી મેયર ડો. દશિતાબેન શાહે કહ્યું હતું કે, સ્ત્રી કુદરતની સુદરતાનું પ્રતિક છે. પરંતુ એ સુંદરતાનું ઘરેણાના આભુષણથી ખીલે છે. એ જ ઘ્યાનમાં રાખીને ખુબ જ અદભુત ગણવા એકિમબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. અહી અલભ્ય ડિઝાઇનો છે.

અમદાવાદ, સુરત અને મુંબઇ તથા રાજકોટના નામાંકિત કલેકશન કરી છે. એકિમબીશનની તમામ ડિઝાઇન એક જગ્યાએ મળી રહીશે. જેથી વધારે સારી ખરીદી થઇ શકશે.

લગ્ન માટે તમામ જવેલરી ગેહેનાએક્ઝિબિશનમાં મળી રહેશે

DSC 3132 1
ધર્મેશ ખેરગાંવકરે ( એમ.ડી.)

ગેહેનાના એમ.ડી. ધર્મેશ ખેરગાંવકરે અબતકને કહ્યું હતું કે રાજકોટમાં અમારું ત્રીજું વર્ષ છે. છેલ્લા બે વર્ષથી ખુબ જ સારો રીસ્પોન્સ મળી રહ્યો છે. અને આ વર્ષ અમે વિવિધ જવેલરીઓ જેવી કે ગોલ્ડ, ડાયમંડ, એન્ટીક અને પોલકી એવી ઘણી જવેલરી ડીસ્પેલ કરી છે. અને મોટે ભાગે જવેલરો બહારથી આવેલા છે. અમદાવાદ, મુંબઇ, જયપુર અને સુરત સહીતના સ્થળોએથી જવેલર્સો હાજરી આપી છે.

અને ઘણા બધાને એક  છત હેઠળ લઇ આવ્યા છીએ. લગ્ન ગાળાની જેટલી પણ જવેલરી જોઇતી હોય તે અમારા ગેહેનોના એકઝીબીશન તમને મળી રહેશે. ૨૩, ર૪ અને રપ સુધી ત્રણ દિવસ આ એકમીબીશનનો લાભ મળશે. આવતા વર્ષથી અમે વર્ષમાં બે વખત એકમીબીશન કરીશું.

ડાયમંડના કલાસ કલેકશનમાં તમામ વેરાવટીઓ હાજર

DSC 3135
વિનેશ રાણપુરા ( જવેલર્લ્ડ જવેલર્સ શોરુમ )

અમદાવાદના જવેલર્લ્ડ જવેલર્સ શોરુમના એનર વિનેશ રાણપુરાએ કહ્યું હતું કે, બધા રાજકોટ વાસીઓને ખાસ આમંત્રણ છે કે એક વાર મુલાકાત લો આ વખતે એનેમ્બલીંગ અને પેઇન્ટીંગમાં અમારુ અલગ કલેકશન છે. ચીત્રાઇ અને ભારતીય પરંપરાગત કલાનો છે જ જેની સાથે વીલંદી અને ડાયમંડનું પણ કલારત કલેકશન છે વેડીંગ કલેકશનમાં તમામ વેરાવટી હાજર છે.

જુઓ, જાણો અને વસ્તુની ઓળખ કરી ખરીદી કરો

સુરતના શ્રુત જવેલDSC 3138સના કહ્યું હતું કે ડિઝાઇનર ડાયમંડ જવેલરી છે. લગ્નની સીઝન આવી રહી છે જેથી પ્યોર ડીઝાઇનર ડાયમંડ જવેલસનું કલેકશન હેન્ડમેડ છે. એકદમ ભિન્ન કલેકશન જોવા મળશે. અહી આવો , જોવો, જાણો, વસ્તુની ઓળખ કરો એટલે ખ્યાલ આવે ખરીદી કરાવનો

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.