જેને ગુજરાતી ગીતોને એક નવી ઓળખ આપી છે તે કચ્છની કોયલ તરીકે ઓળખાતી ગીતા રબારી ગુજરાતની લોકપ્રિય ગાયિકાઓમાં પ્રખ્યાત છે. ગીતા રબારીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. તસવીરોમાં તેણી ક્રોપ ટોપ પહેરીને પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તેણીએ સ્કાય બ્લૂ અને પિંક કલરનું ટ્રેડિશનલ ક્રોપ ટોપ પહેર્યું છે. તેણીએ હેન્ડવર્ક કરેલ ક્રોપ ટોપ પહેર્યું છે. આ ટ્રેડિશનલ લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.

Snapinsta.app 460962645 18372153145105340 512589078124090853 n 1080 Snapinsta.app 460962835 18372153142105340 5210964492864334101 n 1080 Snapinsta.app 460968216 18372153118105340 1851990040633408220 n 1080 Snapinsta.app 460995094 18372153163105340 272855960171585474 n 1080 Snapinsta.app 460635083 18372153106105340 3762313558719806536 n 1080 Snapinsta.app 460636311 18372153154105340 8495035883259226406 n 1080 Snapinsta.app 460819905 18372153127105340 3202149753258480168 n 1080

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.