ગુજરાતી ગાયક કલાકાર ગીતા રબારી ખૂબ જાણીતી છે. તેણીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેણી ટ્રેડિશનલ ચોલી પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તેણીએ પિંક, પિસ્તા અને બ્રાઉન કલરના ચણિયા ચોલી પહેર્યા છે. તેણીએ હેન્ડવર્ક કરેલ ટ્રેડિશનલ ચણિયાચોલી પહેરી છે. આ ટ્રેડિશનલ લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણી આ લૂકમાં ખૂબ જ જાજરમાન લાગી રહી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.
ગીતા રબારી ટ્રેડિશનલ ચણીયા-ચોલીમાં લાગી ગોર્જિયસ
Geeta Rabari looks gorgeous in a traditional Chaniya-choli