કચ્છની કોયલ અને ગરબા કવિન તરીકે ઓળખાતી લોકગાયિકા ગીતા રબારીને સૌ કોઈ જાણે છે. લોકગાયિકા ગીતા રબારી ડાયરામાં રમઝટ બોલાવતી જોવા મળે છે. ગુજરાતી ગાયક કલાકાર ગીતા રબારી ખૂબ જાણીતી છે. તેણીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેણી ટ્રેડિશનલ ક્રોપ ટોપ પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તેણીએ વ્હાઇટ કલરનો ચણિયો અને સ્કાય કલરનું ટોપ પહેર્યુ છે. તેણીએ કરછી વર્કનું ક્રોપ ટોપ પહેર્યું છે. આ ટ્રેડિશનલ લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણી આ લૂકમાં ખૂબ જ ગોર્જીયશ લાગી રહી છે.
ગીતા રબારીનો આ લૂક ક્યારેય નહીં જોયો હોય
Geeta Rabari has never seen this look