વોર્ડ નં-૩મા રેલનગર વિસ્તારમાં આવેલ નાથદ્વારા સોસાયટી મા અમદાવાદ થિ આવેલ પરિવારમાં કોરોના પોઝીટીવ નો કેસ મલી આવતા વિસ્તારના સ્થાનિક કોર્પોરેટર ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, મનપાની આરોગ્યની ટીમ સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા અને વિસ્તારનિ શેરીઓ મા સેનેટાઈઝ કરાવ્યુ હતુ તેમજ જે પેસેન્ટમા કોરોનાના સિમ્મ્ટનસ મલ્યા છે તે પરિવારને નિયમ અનુસાર કોવિડ સેન્ટર સમરસ હોસ્ટેલ યુનિ.રોડ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યા અને શેરીમા રહેતા ૮૦ લોકોને હોમ કોરોનટાઈન કરવામા આવ્યા છે એટલા વિસ્તારની શેરીને સિલ કરી દેવામાં આવી હતી. ગાયત્રીબા વાઘેલા એ સ્થળ ઉપર જઈ સ્થાનિક લોકોને સાથે રાખી તંત્રને કામગીરી મા મદદરૂપ બની કોઈપણ પ્રકારની મુંસ્કેલીમા મદદરૂપ બનવાની ખાત્રી આપી હતી.
Trending
- કારમાં અદ્યતન સલામતી વાડી સુવિધાઓ
- Vadodara: રોયલ મેળા દુર્ઘટનામાં ત્રણની અટકાયત
- Samsung Galaxy Buds 3 પોતાની શ્રેણીના બેસ્ટ ઇયરબડ્સ…
- આંખો મગજ કરતાં મોટી, 3.5 કિલોમીટર સુધી જોવાની ક્ષમતા; કોણ છે આ પક્ષી?
- BZ ગ્રુપના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના મોટાભાઈ રણજીતસિંહ ઝાલાને CID ક્રાઈમે ઝડપ્યો
- નર્મદા: જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ
- નવસારી: CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિજલપોર નગરપાલિકાના નવા સિટી સિવિક સેન્ટરનું કરાયું ઇ – લોકાર્પણ
- વલસાડ: CM ભૂપેન્દ્ર પટેલે વાપી નગરપાલિકાના ચલા ઝોન કચેરીના સીવીક સેન્ટરનું કર્યુ ઇ-લોકાર્પણ