ક્ષત્રિય રાજ ફાઉન્ડેશન-રાજકોટ આ સંસ્થા દર વર્ષ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા દીકરા દીકરીઓ ને પ્રોત્સાહન કરવાનો કાર્યક્રમ જાન્યુઆરી માસમાં આયોજીત છેલ્લા 5 વર્ષથી કરી છે. આગામી જાન્યુઆરી 2023માંઆ કાર્યક્રમનું આયોજન કરવાનું હોય સમગ્ર ક્ષત્રીય રાજ ફાઉન્ડેશનની ટીમ ગાયત્રી આશ્રમ (ગધેથડ) ગાયત્રી માં ના દર્શન કરી પૂ.લાલબાપુના પ્રમુખ ક્રીપાલસિંહ રાણા, ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ જેઠવા, મંત્રી શકિતસિંહ વાઘેલા, પ્રવકતા દિગવિજયસિંંહ વાઘેલા, સંગઠનમંત્રી રાજદીપસિંહ જાડેજા, સંકલન ટીમ પંકજસિંહ સરવૈયા, વિજયસિંંહ જાડેજા, દિગવિજયસિંહ જાડેજા, માલદેવસિંંહ વાઘેલા, હરદીપસિંંહ રાયજાદા, રવિરાજસિંહ ચુડાસમા, સુરભા ઝાલા, નરપતસિંહ જાડેજા, વિક્રમસિંહ પરમાર તેમજ ટ્રસ્ટીઓ તથા સમગ્ર સંકલન ટીમ આ તકે આર્શીવાદ લીધા હતા.
ગાયત્રી આશ્રમ (ગધેથડ) પૂ.લાલબાપુના આશિર્વાદ લેતી ક્ષત્રિય રાજ ફાઉન્ડેશન ટીમ
Previous Articleગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ગર્વમેન્ટ એન્જિનિયરીંગ કોલેજ ઓફ રાજકોટના સંયુક્ત ઉપક્રમે ટેકનોફેસ્ટ-2022નું આયોજન
Next Article રાજકોટ : રેલનગરમાંથી મહિલા સંચાલીત જુગારધામ પકડાયું