માધવપુરના પાતા ગામે આવેલ મઘુવંતી નદી મા એક ગૌવંશ વાછરડું પાણી ના તાણ મા તનાયું ત્યારે સ્થાનિક લોકોયે માધવપુર ઘેડ સંજીવની નેચર ફાઉન્ડેશન ને જાણ કરવામાં આવી ત્યારે તાત્કાલિક સંજીવની નેચર ફાઉન્ડેશન માધવપુર ઘેર ના કાર્ય કરો ઘટનાસ્થળે પહોંચી પોતાના જીવને જોખમમાં નાખીને તે ગૌવંશ વાછરડાને જીવ જોખમે બહાર કાઢી આવેલ ને તે ગૌવંશ નો આબાદ બચાવ કરવામાં આવ્યો ત્યાર બાદ તે વાછરડા ને પ્રાથમિક સારવાર આપી ને તેનો જીવ બચ્ચાંવિયો હતો ત્યારે માધવપુર સંજીવની નેચર ફાઉન્ડેશન ના ના કાર્યકરો દ્વારા સ્થાનિક લોકો નો આભાર વ્યક્ત કારીયો હતો કે સ્થાનિક લોકો એક મુંગા અબુલ જીવ ને બચવા માટે સંજીવની નેચર ફાઉન્ડેશન માધવપુર ઘેડ ના કાર્યકરોને જાણકારી અને તેમની સાથે રહીને એક માનવતા ભર્યું કાર્ય કર્યું ત્યારે સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા સ્થાનિક લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો હાલ માધવપુર સંજીવની નેચર ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા એક મૂંગા અબુલ જીવ જેમ કે પશુ-પક્ષી કે કોઈ વન્ય પ્રાણી ક્યાંય પણ ઇજાગ્રસ્ત હોય તો સંજીવની નેચર ફાઉન્ડેશન માધવપુર ઘેડ ની ટીમ દ્વારા શક્યત: પોતાનો જીવ જોખમમાં નાખીને પણ એક જીવ બચે તેવા પ્રયત્ન સ્વખર્ચે કરવામાં આવે છે તેમજ સાથોસાથ એક પક્ષીઓ માટે બસ હોસ્પિટલ પણ ચલાવવામાં આવી રહી છે તો આ એક જ સત્કાર્યમાં તમામ લોકોએ સહભાગી બનવા સંજીવની નેચર ફાઉન્ડેશનના કાર્યકરોની એક અપીલ છે કે ક્યાંય પણ મુંગા અબુલ જીવ ઇજાગ્રસ્ત હોય તો સંજીવની નેચર ફાઉન્ડેશન માધવપુર ઘેડ ની હેલ્પલાઇન નો કોન્ટેક્ટ કરવો
Trending
- Paytm સાઉન્ડ બોક્સના નામે છેતરપિંડી કરનાર આરોપીની હવે ખેર નહીં!!!
- નવો આવકવેરો થયો લાગુ, હવે કયા પગાર પર કેટલા પૈસા બચશે?
- બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નોકરીની તક..!
- ચહેરા પર છે કાળા ડાઘ! તો ચિંતા ન કરો, આ રીતે મેળવો છૂટકારો
- બાળકોમાં પુસ્તકો વાંચવાની આદત માત્ર કારકિર્દી જ નહીં સ્વાસ્થ્યને પણ સુધારે
- Motorola Edge 60 ફ્યુઝન ભારતીય માર્કેટ હચમચાવા તૈયાર…
- ચોટીલા અને થાનના વિસ્ફોટક પદાર્થના ચાર ગોડાઉન સીલ
- ન હોય…અમેરિકા કરતા ભારતમાં ડ્રાઇવિંગ કરવું સલામત