ભારતીય ક્રિકેટર અને આઇપીએલ કોલકાતા નાઇટરાઈડર્સનો કેપ્ટન ગૌતમ ગંભીર આજ બીજી વાર પિતા બની ગયો છે. તેમના ઘરે 21 જૂન બુધવારના રોજ દીકરીનો જન્મ થયો છે. આ વાતની જાણકારી તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી હતી. આ મેસેજ સાથે તેને નવી જન્મેલી દીકરીનો ફોટો પણ શેયર કર્યો હતો. આ ફોટોમાં પોતાની મોટી દીકરી આજીને નાની દીકરીને ખોળામાં રાખી છે. આ ખુશ સમાચાર આપતા તેને લખ્યું કે અમારા પરિવારમાં એક પરી આવી છે. જે અમારી જિંદગીને વધારે રોશન કરી દેશે, આ દુનિયામાં સ્વાગત છે પરી. આ પહેલા ગંભીર મે 2014માં આજીનનો પિતા બન્યો હતો.
Trending
- ઓલિમ્પિકની યજમાની ગુજરાતની સાથે સાથે ગોવા, એમપી, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં પણ રમતો રમાશે
- ગુજરાતીઓની “ચરબી” ઉતારવા સ્ટીયરિંગ કમિટીની રચના
- જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
- ખેડુતોના લાંબા સમયથી પેન્ડીંગ પ્રશ્ર્નોનો તત્કાલ નિવેડો લાવવા મુખ્યમંત્રીની તાકીદ
- ભાજપમાં સંકલનનો સત્યાનાશ: જૂથવાદ-વિખવાદ ચરમસીમાએ
- સરકાર બજારમાંથી રૂ.8 લાખ કરોડ ઉઠાવશે: મોંઘવારી વધશે?
- સોનું લાખને અડુ અડુ, ચાંદી રૂ.1 લાખને પાર , હીરામાં પણ 10 ટકાની ‘ચમક’
- 500 ભારતીયો સહિત 1200 કેદીઓને ઈદની સૌથી મોટી ભેટ..!