કન્નડ ફિલ્મ નિર્દેશક એ.એમ.આર દ્વારા પત્રકાર ગૌરી લંકેશ પર ફિલ્મ બનાવવાની ઘોષણા બાદ ગૌરીના ભાઇ ઇન્દ્રજી તે તેમને અને કર્ણાટક ફિલ્મ ચેંમર ઓફ કોમર્સ (કેએફસીસી)ને નોટીસ પાઠવી છે. નોટીસમાં જણાવાયુ છે કે રમેશ દ્વારા ફિલ્મ બનાવવા અને કે એફસીસી દ્વારા ફિલ્મ બનાવવાની મંજુરી આપવ બદલ તેના વિરુધ્ધ અપરાધીક મામલો ગણી કેસ કરવામાં આવશે.
ફિલ્મ નિર્દેશકના જણાવ્યા અનુસાર ગૌરી લંકેશને તે જાણતા હતા અને તેનુ અચાનક મર્ડર થયુ તેના દરેક એંગલ પરથી આ ફિલ્મ બનાવવાની મે નિર્ણય લીધો હતો.
જ્યારે આવુ પ્રથમ વાર બન્યુ છે કોઇ ફિલ્મ નિર્દેશક દ્વારા સોલ્વ થયા પહેલા અને પરિવારની મંજુરી લીધા વગર ફિલ્મ બનાવવાની મંજુરી લીધી હોય જ્યારે રામ રહીમ પર રાખી સાવંત એક ફિલ્મ બની રહી છે એક કહાની જુલી કી ફિલ્મ શીના બ્રોરા હત્યા કેસ પર આધારીત છે અને પ્રત્યુશા બેનરજીના સુસાઇડ પર ફિલ્મ બનાવાતી હતી પરંતુ તેના પર ખરેખર પ્રતિબંધ થવો જોઇએ. કારણ કે આવી ફિલ્મોમાં માસાલો ઉમેરી ફિલ્મની રીયલ કહાનીથી અલગ બને છે અને પરિવાના લોકોને દુ:ખ પહોંચે છે.