અનેક સામાજિક સંસ્થાઓમાં કાર્યરત
અમદાવાદ ખાતે ૨૩ જૂન ના રોજ યુનાઇટેડ ભારત અબીરા આયોજિત સ્પર્ધા માં મિસિસ ઇન્ડિયા ના તાજ સાથે ત્રણ એવોર્ડ બ્યુટી સ્માઈલ ટેલેન્ટેડ લેડી ડીસીપ્લીન લેડી બનતા સ્વાતી જાની ગૌરવવંતી ગુજરાતણ સમસ્ત નારી જગત માટે ઉમદાઉદારણ
માત્ર ખૂબ સુરતી જ નહીં પણ વિચારો થી પણ સુંદર સ્વાતિ જાની સુરત શહેર ની એક ડઝન સામાજિક સંસ્થાઓ માં મહત્વ ની સેવા આપે છે જીવદયા પરમાર્થ મહિલા સ્વનિર્ભર અને રોજગાર લક્ષી કાર્ય કરતી સંસ્થાઓ માં મહિલાઓ માટે વિવિધ તાલીમો સ્પર્ધા ઓ યોજી મહિલા ઓ ઉન્નત મસ્તક ગૌરવ લઈ શકે તેવા શિસ્ત સંસ્કારો ના હિમાયતી સ્વાતી જાની શોર્ય સાહસ સીલ ચારિત્ર્ય માટે મોટીવેશનલ સ્પીસ આપતા સ્ત્રી ઓ માટે આદર્શ નારી છે
મોટી કંપની ઓ ની બ્રાન્ડ એમ્બેસેટર બનવા ની ઓફરો નો ઇન્કાર કરતા સ્વાતિ જાની ના મેરેજ ૨૩ પછી પણ આટલી સુંદરતા એ કુદરત ની અનુપરૂમ ભેટ શરીર નુમાઈશ માટે નહીં પણ આદર્શ આર્ય નારી ઓ ના અનુચરણ માટે છે તેમ કહેતા ગૌરવ અનુભવતા સ્વાતિ જાની ગૌરવવંતી ગુજરાતણ મિસિસ ઇન્ડિયા નો તાજ મેળતા ગુજરાતી ઓ માટે ગૌરવ ની વાત છે સુરત ને કર્મભૂમિ બનાવી અનેકો સ્વૈચ્છિક સંસ્થાઓ માં સેવારત સ્વાતિ જાની મોટિવેશન સ્પીકર સાથે મહિલા ઉત્કર્ષ માટે સતત કાર્યરત રહે છે પરમાર્થ જીવદયા માટે ખૂબ સારી સેવા ઓ માં નારી સંગઠનો નું નેતૃત્વ કરતા સ્વાતિ જાની સમસ્ત નારી જગત માટે પ્રેરણાત્મક છે