ભાવનગર જિલ્લાનાં પોલીસ અધિક્ષક પી.એલ.માલ તથા પાલીતાણા ડિવીઝનનાં નાયબ પોલીસ અધિક્ષક જાડેજા એ નાસતા ફરતાં આરોપીઓને શોધી કાઢવાં આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તેમજ સ્ટાફનાં હેડ કોન્સ.બી.એચ.વેગડ તથા પો.કોન્સ.શક્તિસિંહ જે સરવૈયા તથા પો.કો.જીતેન્દ્રભાઇ ડાંગર તથા પો.કો.મયુરસિંહ ગોહિલ તથા જીતેન્દ્રભાઇ મકવાણા તથા એ રીતેના પેટ્રોલીંગમાં હોય તે સમય દરમ્યાન પો.કો. જીતેન્દ્રભાઇ એમ ડાંગર તથા પો.કો.મયુરસિંહ ગોહિલનાં ઓને મળેલ સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે ગારીયાધાર પો.સ્ટેશનનાં.ફસ્ટ.ગુનાં રજી નં.૪૯/૨૦૧૫ આઈપીસી કલમ ૪૦૬.૪૧૯.૪૨૦,૪૬૫ ,૪૬૭, ૪૭૧,૪૭ ૨, ૪૭૪, ૪૭૫, ૪૭૬,૪૭૭, ૧૧૪, ૧૨૦, બી,વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતા-ફરતો આરોપી ઘનશ્યામભાઈ મગનભાઈ વાજા.જા. વાણંદ.ઉ.વ.૩૮ રહે પરવડી તા.ગારીયાધાર. હાલ.રાજીવનગર ભાંગના કારખાનાં વાળો ખાંચો રાજુભાઇ ભરવાડનાં મકાનમાં સિહોરવાળાને દબોચી લઇ છેલ્લા ૩ વર્ષથી નાસતાં-ફરતો વોન્ટેડ આરોપીને પકડી પાડી ગારીયાધાર પોલીસ સ્ટેશન સોંપી આગળની કાર્યવાહી કરવાં તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
Trending
- વિદ્યાર્થીનીઓને પોર્ન વિડીયો બતાવનાર લંપટ શિક્ષક કમલેશ અમૃતીયા વિરુદ્ધ ગુનો નોંધાયો
- જ્યારે EVMમાં મતો મિસમેચ થાય ત્યારે પરિણામો કેવી રીતે જાહેર થાય ? ચૂંટણી પંચે જણાવ્યું
- સુરત ખાતે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા કાશ્મીરી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનો શુભારંભ
- યુવાનોની સશક્ત અને સજાગ ભાગીદારીથી જ રાષ્ટ્ર બનશે સમૃદ્ધ પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
- બારડોલી: વાઘેચા આશ્રમશાળા ખાતે દક્ષિણ ઝોન કક્ષાના બાળવૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું
- સિવિલ હોસ્પિટલ HMPV વાયરસને લઈને સુ-સજજ્
- સુરત: પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2025’ની ઉજવણીનો પ્રારંભ
- સુરત જિલ્લામાં ખેલ મહાકુંભનો પ્રારંભઃ 2.23 લાખ ખેલાડીઓએ લીધો ભાગ