ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી આર.એચ.બાર તેમજ સ્ટાફના હેડ કોન્સ. પી.કે.ગામેતી તથા બી.એચ.વેગડ તથા પો.કોન્સ. શક્તિસિંહ જે સરવૈયા એ રીતેના પેટ્રોલીંગમાં હોય તે સમય દરમ્યાન *પો.કો.શકિતસિંહ જે સરવૈયા તથા પો.કો.દિલીપભાઇ ખાચર ને* બાતમી રાહે હકીકત મળેલ કે *સુરત શહેર કતારગામ પો.સ્ટે.કેસ નં.૪૦૪/૨૦૦૫. IPC L$.406 મુજબના ગુન્હાનાં કામે નાસતો-ફરતો વોન્ટેડ આરોપી રમેશભાઇ ઉર્ફે વિપુલભાઈ પોપટભાઈ વાધાણી જા.પટેલ રહે.ગણેશગઢ તા ગારીયાધાર* જી.ભાવનગર વાળાને દબોચી લઇ છેલ્લા તેર વર્ષથી નાસતો-ફરતો વોન્ટેડ આરોપી પકડી પાડી સુરત સીટીનાં કતારગામ પોલીસ સ્ટેશનને સોંપી આપવા તજવીજ કરેલ છે…
Trending
- રાજકુમાર કોલેજ ખાતે રાજવીઓની ઉપસ્થિતિમાં યોજાયો વાર્ષિક સમારોહ
- Bank Holidays January : બેંકો 15 દિવસ બંધ રહેશે જાણો રજાઓની સંપૂર્ણ યાદી
- પાસા અટકાયતમાંથી મુકત થયેલા 82 શખ્સોનો ઇતિહાસ ચેક કરાયો
- વાંકાનેર: તાંત્રિક બની 12 લોકોની હ-ત્યા કેસના આરોપીને ધમાલપર લાવી બનાવનું રી કન્સ્ટ્રકશન કરાયું
- રતન ટાટાનો આજે જન્મદિવસ: જાણીએ દિગ્ગજ બિઝનેસમેનના 3 અવિસ્મરણીય ઇનોવેશન્સ વિશે
- શું તમારા ચહેરાની ચમક ડાર્ક સર્કલના લીધે ઘટી ગઈ છે, તો અપનાવો આ સરળ ઘરેલુ નુસખા
- ગુજરાતી ફિલ્મ “વિક્ટર 303” આગામી 3 જાન્યુઆરીએ થશે રીલીઝ
- જાણવા જેવું / સર્જરી દરમિયાન ડોક્ટરો લીલા કપડા જ કેમ પહેરે!!!