કચ્છની કોયલ અને ગરબા કવિન તરીકે ઓળખાતી લોકગાયિકા ગીતા રબારીને સૌ કોઈ જાણે છે. જેમણે કચ્છના નાનકડાં ગામથી લઈ ગુજરાત સહિત દેશ વિદેશમાં ખ્યાતિ ફેલાવી છે. લોકગાયિકા ગીતા રબારી ડાયરામાં રમઝટ બોલાવતી જોવા મળે છે. ગુજરાતી ગાયક કલાકાર ગીતા રબારી ખૂબ જાણીતી છે. તેણીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેણી ટ્રેડિશનલ પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તેણીએ મલ્ટી કલરનું ટ્રેડિશનલ પહેર્યુ છે. તેણીએ કરછી વર્કનું ટ્રેડિશનલ પહેર્યું છે. આ ટ્રેડિશનલ લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણી આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.