ધોરાજી ના ભોળા ગામ નજીક આવેલ જુનો મા પડયા ગાબડુ પડયા હતા.ધોરાજી અને ઉપલેટા ને જોડતો જુનો પુલ છે ધોધમાર વરસાદ ને કારણે પડ્યુ ગાબડુ છે.ધોરાજી અને ઉપલેટા તરફ જવાનો મુખ્ય માર્ગ હાલ જુના પુલ મા ગાબડુ પડવાથી માર્ગ હાલ બંધ કરવાની પડી ફરજ છે.ધોરાજી થી ઉપલેટા તરફ જતા માટે હવે વાહનચાલકો ને નેશનલ હાઈવે તરફ થી ફરી ને જવાની આવી નોબત છે. સદ્નનસીબે કોઈ જાન હાની થઈ નથી હાલ જુનો પુલ મા ગાબડુ પડવાથી રસ્તો બંધ કરાયો કરાયો છે.
ધોરાજી-ઉપલેટાને જોડતો જુના પુલમાં ગાબડા: રસ્તો બંધ
Previous Articleઅમરેલી પંથકમાં મેઘાની તોફાની ઇનિંગ: વરસાદના પાણી ઘરમાં ધુસ્યા
Next Article જામનગરની જીવાદોરી રણજીત સાગર ડેમ ઓવરફ્લો