શહેરના રૈયારોડ પર આવેલ ધ્રુવનગર શેરી નં.૨માં વિશાલ મહારાજ ને ત્યાં ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેમાં વિશાલ મહારાજ છેલ્લા ૯ વર્ષથી ગણપતિજીની સ્થાપના કરે છે અને પાચ દિવસ ભકિતભાવ પૂર્વક ગણપતિ દાદાની સેવા કરે છે. ત્યાંના લતાવાસીઓ પણ ઉત્સાહ પૂર્વક ભાગ લે છે. અને દરરોજ ધૂન, ભજન, આરતી, ગરબા રમી ગણેશ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરે છે.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ઇષ્ટદેવની આરાધનાથી લાભ થાય, ધ્યાન યોગ મૌનથી લાભ થાય, શુભ દિન.
- શું તમારું બાળક ચીડચીડુ થઈ ગયું છે??
- ગરમીમાં ઠંડક આપતું આ સ્થળ જેના વિશે જાણીને પણ ઠંડક વળશે..!
- પ્રાંત કચેરી નલિયા ખાતે સંકલન બેઠક…
- પ્રશ્નાવાડા ગામે ભાવસિંગ જાદવે કર્યો એક પુરક વ્યવસાય!!!
- આવા પણ મહેમાન હોય ..!
- કાફે ડિલિવરીની આડમાં દારૂની હેરાફેરી???