આજના દિવસે ગંગાજી નું અવતરણ પૃથ્વી પર થયેલું. રાજા ભગીરથ દ્વારા પોતાના પિતૃઓનાં મોક્ષ માટે મા ગંગા ની તપશ્ચર્યા કરવામાં આવી હતી. મા ગંગાએ પ્રસન્ન થઈ ને ધરતીપર અવતરણ કર્યું. આ દિવસે સમગ્ર દેશમાં ગંગા દશેરા ઉજવાય છે.
વિશ્વવિખ્યાત સોમનાથ મહાદેવનું મંદિર ત્રિવેણી નદીના તટે આવેલું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ને દરરોજ ત્રિવેણી તીર્થનાં જળનો અભિષેક કરવામાં આવે છે. શાસ્ત્રોમાં તીર્થજળ નું ખુબજ મહાત્મય વર્ણવવામાં આવ્યું છે.તીર્થજળ પણ ગંગા સ્વરૂપજ ગણવામાં આવ્યું છે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઘણા વર્ષોથી ગંગા અવતરણ દિવસ ને ઉજવવામાં આવે છે. હિરણ, કપિલા અને સરસ્વતી નદીનો અહીં સંગમ થાય છે. ત્રિવેણી સંગમ સ્થળેથીજ ભગવાન શ્રી કૃષ્ણ નિજધામ પધાર્યા હતા.આજે ગંગા દશેરાના દિવસે સેંકડો લોકો અહીં એકઠા થયા હતા. મા ગંગા સ્વરૂપ ત્રિવેણી નદીનું પૂજન, દર્શન અને મહા આરતી ઉતારવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગંગા દશેરાનો અહીં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ગંગા બાદમાં પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.
સોમનાથ મંદિર નજીક આવેલા ત્રિવેણી ઘાટ ખાતે આજે ગંગા દશેરાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગંગાને ભાગીરથી એટલેજ કહેવામાં આવે છે કે ભગીરથ રાજાએ અઘોર તપશ્ચર્યા કરી મા ગંગાને પ્રસન્ન કર્યા. આથી જ મા ગંગા પૃથ્વી પર અવતર્યા.
ગંગાનું જળ અતિ પવિત્ર છે. સાત જન્મોના પાપ દૂર કરે છે. શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ દરેક તીર્થજળ એ ગંગા સ્વરૂપ છે. કોઈપણ ભગવાન, દેવ કે ઇષ્ટની પૂજા કરવામાં આવે ત્યારે તીર્થ જળ થી અભિષેક કરવામાં આવે છે. અહીં ત્રિવેણી સંગમ ખાતે હિરણ, કપિલા અને સરસ્વતી નદીનો સંગમ થાય છે. સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે. પુણ્યબળ વધે છે. આ સ્થાને પિતૃકાર્ય કરવાથી પિતૃઓનો મોક્ષ થાય છે.આ ત્રિવેણી સંગમ ગંગા સ્વરૂપજ હોય સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગંગા અવતરણ દીને અહીં પણ ગંગા દશેરા ભવ્ય રીતે ઉજવાય છે. ત્રિવેણી ઘાટે ભવ્ય દીવડાઓ સાથે સેંકડો લોકો દ્વારા મહાઆરતી કરવામાં આવે છે.

પ્રભાસ ક્ષેત્રમાં જ્યા હિરણ-કપિલા-સરસ્વતી નદિઓનો સમુદ્ર સાથે સંગમ થાય છે, આ પવિત્ર ત્રિવેણી સંગમનો શાસ્ત્રોક્ત મહિમા પણ અનેરો છે, જ્યાં ગંગા દશેરાની ખુબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગને લઇ સમગ્ર ઘાટને પૂષ્પો-રંગોળી,તોરણો, ધ્વજાઓ દ્વારા સુંદર રીતે સજાવવામાં આવેલ. યાત્રીકો, સ્થાનીક લોકો તીર્થપુરોહિતો સહિત સૌ ધાર્મિક આયોજન માં બહોળી સંખ્યામાં જોડાયા હતા. પ્રથમ ગંગા પુજન ત્રિવણી સંગમ ખાતે વિવિધિ પૂષ્પો-દ્રવ્યો વગેરેથી કરવામાં આવેલ, ત્યાર બાદ સૌ ભક્તોએ સ્વહસ્તે આરતી ઉતારી કૃતકૃત્ય થયા હતા. આ પ્રસંગે પ્ર.પાટણ ગુરૂકુળના માધવચરણ દાસજી સ્વામી, લખમભાઇ ભેસલા, પ્રભુદાસભાઇ ગોહેલ, તુલશીભાઇ ગોહેલ, ઝવેરીભાઇ ઠકરાર, જગમાલભાઇ વાળા, અજીતસિહ વશિષ્ઠ, ડી.કે.નિમાવત, જીતેન્દ્રભાઇ મહેતા, ટ્રસ્ટના કો-ઓર્ડિનેટર બિપીનભાઇ સંઘવી સહિત વિવિધ સમાજોના અગ્રણીઓ તથા મહાનુભાવોએ જોડાઇ ધન્ય બનેલ હતા. આ આયોજનને સફળ બનાવવા શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. આજના દિવસે ગંગાજી નું અવતરણ પૃથ્વી પર થયેલું. રાજા ભગીરથ દ્વારા પોતાના પિતૃઓનાં મોક્ષ માટે મા ગંગા ની તપશ્ચર્યા કરવામાં આવી હતી. મા ગંગાએ પ્રસન્ન થઈ ને ધરતીપર અવતરણ કર્યું. આ દિવસે સમગ્ર દેશમાં ગંગા દશેરા ઉજવાય છે.
વિશ્વવિખ્યાત સોમનાથ મહાદેવનું મંદિર ત્રિવેણી નદીના તટે આવેલું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ને દરરોજ ત્રિવેણી તીર્થનાં જળનો અભિષેક કરવામાં આવે છે. શાસ્ત્રોમાં તીર્થજળ નું ખુબજ મહાત્મય વર્ણવવામાં આવ્યું છે.તીર્થજળ પણ ગંગા સ્વરૂપજ ગણવામાં આવ્યું છે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઘણા વર્ષોથી ગંગા અવતરણ દિવસ ને ઉજવવામાં આવે છે. હિરણ, કપિલા અને સરસ્વતી નદીનો અહીં સંગમ થાય છે. ત્રિવેણી સંગમ સ્થળેથીજ ભગવાન શ્રી કૃષ્ણ નિજધામ પધાર્યા હતા.આજે ગંગા દશેરાના દિવસે સેંકડો લોકો અહીં એકઠા થયા હતા. મા ગંગા સ્વરૂપ ત્રિવેણી નદીનું પૂજન, દર્શન અને મહા આરતી ઉતારવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગંગા દશેરાનો અહીં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ગંગા બાદમાં પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.
સોમનાથ મંદિર નજીક આવેલા ત્રિવેણી ઘાટ ખાતે આજે ગંગા દશેરાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગંગાને ભાગીરથી એટલેજ કહેવામાં આવે છે કે ભગીરથ રાજાએ અઘોર તપશ્ચર્યા કરી મા ગંગાને પ્રસન્ન કર્યા. આથી જ મા ગંગા પૃથ્વી પર અવતર્યા.
ગંગાનું જળ અતિ પવિત્ર છે. સાત જન્મોના પાપ દૂર કરે છે. શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ દરેક તીર્થજળ એ ગંગા સ્વરૂપ છે. કોઈપણ ભગવાન, દેવ કે ઇષ્ટની પૂજા કરવામાં આવે ત્યારે તીર્થ જળ થી અભિષેક કરવામાં આવે છે. અહીં ત્રિવેણી સંગમ ખાતે હિરણ, કપિલા અને સરસ્વતી નદીનો સંગમ થાય છે. સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે. પુણ્યબળ વધે છે. આ સ્થાને પિતૃકાર્ય કરવાથી પિતૃઓનો મોક્ષ થાય છે.આ ત્રિવેણી સંગમ ગંગા સ્વરૂપજ હોય સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગંગા અવતરણ દીને અહીં પણ ગંગા દશેરા ભવ્ય રીતે ઉજવાય છે. ત્રિવેણી ઘાટે ભવ્ય દીવડાઓ સાથે સેંકડો લોકો દ્વારા મહાઆરતી કરવામાં આવે છે.
સોમનાથ મંદિર નજીક આવેલા ત્રિવેણી સોંગ ખાતે આજે ગંગા દશેરા ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com