માણાવદરમાં વિવિધ યુવક મંડળ દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ગણપતિ ની સ્થાપનાના કરી ગણેશ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે માણાવદર વાલ્મિકી વાસમાં શીતળા માતાજી ના મંદિર ની બાજુ માં વાલ્મિકી યુવક મંડળ દ્વારા બિરાજમાન કરવામાં આવેલ ગણપતિ દાદા ને આજે ૫૬ ભોગનો મહાપ્રસાદ ધરવામાં આવ્યો હતો અહીં દરરોજ નિયમિત ગણપતિ દાદા ને થાળ તેમજ આરતી તેમજ ધુન અને કિર્તનનું પણ આયોજન કરવામાં આવે છે અહીં સ્થાનિક લોકો ગણપતિ બાપાના દર્શન નો લાભ મોટી સંખ્યામાં લઇ રહ્યા છે.
Trending
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી
- મૂળાના પાનમાંથી બનાવો સ્વાદિષ્ટ સૂકું શાક, આ છે સરળ રીત
- મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ખાલી હાથે નથી જતાં, આ 3 વસ્તુઓ તેની સાથે જાય છે