શહેરમાં ગણેઓશ મહોત્સવ અને તાજીયાનો તહેવાર એક સાથે હોવાથી શહેરના રાજ માર્ગો પર ગણેશ પંડાલ અને શબીબ બનાવવામાં આવી છે. હિન્દુ અને મુસ્લિમો દ્વારા ઉજવાતા ગણેશ મહોત્સવ અને તાજીયાના કારણે સમગ્ર શહેરમાં ધાર્મિક માહોલ સર્જાયો છે. ત્યારે બંને સમાજ વચ્ચે સુલેહ શાંતિ જળવાય રહે તે માટે ડીસીપી ઝોન -૧ રવિ મોહન સૈની સહિતના પોલીસ અધિકારીઓએ સંવેદનસીલ વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કરી બંને સમાજના આગેવાનો શહેરમાં કોમી એખલાસ જળવાય રહે તે માટે શાંતિ સમિતિની બેઠળ બોલાવી હતી.
Trending
- પોરબંદરના દરિયામાં NCBનું સૌથી મોટુ ઓપરેશન: 500 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો પકડાયાના અહેવાલ
- શું તમને પણ ઊંચાઈથી બીક લાગે છે..?
- ગુલાબી ઠંડીમાં સ્કિનની સંભાળ આ રીતે રાખો….
- શરથ જોઈસને બનવું હતું ક્રિકેટર અને બની ગયા વૈશ્વિક યોગગુરુ
- દેશભરમાં હાહાકાર મચાવનાર ડિજિટલ એરેસ્ટ કૌભાંડમા ચાઈનીઝ ગેંગ મુખ્ય સૂત્રધાર
- 70 વર્ષથી વધુ વયના વડિલો માત્ર આધાર કાર્ડ રજુ કરી આયુષ્યમાન કાર્ડ મેળવી શકશે
- Okha: બેટ ગુરુદ્વારા મંદીરે કરાઈ ગુરૂનાનક જયંતીની ઉત્સાહ ભેર ઉજવણી
- ખબર છે!!! ગુજરાતના દીપડાને ક્યાં કાંડનાં લીધે થઈ આજીવન કેદ..?