રાજ્યના 33 જિલ્લામાં 13 સિનિયર સનદી અધિકારીઓની મતદાર યાદી ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરાઇ
વડોદરા, ખેડા અને આણંદ જિલ્લાની જવાબદારી 2005 ની બેચના રંજીત કુમાર ને સોંપાઇ
અમદાવાદ અને ગાંધીનગરની જવાબદારી કે, કે, નિરાલા કમિશનર વુમન એન્ડ ચાઇલ્ડ ને સોંપાઇ
બનાસકાંઠા ,પાટણ અને મહેસાણા ની જવાબદારી 2006 ની બેચના જૈનુ દેવન સુપ્રિન્ટેન્ટ ઓફ સ્ટેમ્પ ને સોંપાઇ
જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી ની જવાબદારી આલોકકુમાર પાંડે .એમડી ટુરીઝમ કોર્પોરેશનને સોંપાઇ
દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જુનાગઢ ની જવાબદારી જીપીસીબીના ચેરમેન આર બી બારોટને સોંપાઇ
સુરત અને તાપી જિલ્લાની જવાબદારી રમ્યા મોહન મિશન ડાયરેકટર નેશનલ હેલ્થ મિશન ગાંધીનગરને સોપાઇ
રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાની જવાબદારી 2007 ની બેચના દિલીપકુમાર રાણા ડાયરેક્ટ ડેવલપમેન્ટને સોપાઇ ..
સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર નો હવાલો ભાર્ગવી આર. દવે એમડી ગુજરાત લાઇવલી વુડ મિશનને સોંપાઇ
કચ્છ અને મોરબી જિલ્લા ની જવાબદારી આર.એસ નીનામાને સોંપાઇ
ભરૂચ અને નર્મદા જિલ્લાની જવાબદારી રતન કંવર ચારણ ગઢવી ને સોપાઇ
બોટાદ અને ભાવનગર જિલ્લાની જવાબદારી નાગરાજન. એમ ડાયરેક્ટર ઓફ હાયર એજ્યુકેશન ગાંધીનગર ને સોપાઇ
પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર ની જવાબદારી બી.કે .પારેખ એમડી ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ને સોપાઇ