કોંગ્રેસના ધારાસભ્યો, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સહિત ધારાસભ્યો રહ્યા હજાર
ગાંધીનગર,
ગાંધીનગરમાં મંગળવારે વિધાનસભાની કામગીરી ડિજિટલ પદ્ધતિથી કરવા માટે એક મહત્વનો નિર્ણાય લેવામાં આવ્યો હતો. જેના અનુસંધાને આજે બુધવારે તમામ ધારા સભ્યોને તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
ગુજરાત વિધાનસભાની કામગીરીને પેપર લેશ થવા જઈ રહી છે નેશનલ એ વિધાન એપ્લિકેશન ના ઉપયોગથી આગામી વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલશે ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો માટે નેશનલ એ વિધાન એપ્લિકેશન નેવાના ચાર દિવસીય તાલીમ વર્કશોપનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વર્કશોપને ખુલ્લો મુક્યો રાજ્યના તમામ ધારાસભ્યો ટેબ્લેટની મદદથી ટેકનોલોજી આધારિત સમગ્ર કામગીરીમાં જોડાશે અને તે સંદર્ભે ધારાસભ્યોને તાલીમબદ્ધ કરાશે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા ઝડપથી ટેબલેટની ખરીદી કરાય છે જેમાં વિધાનસભાના અધ્યક્ષ તેમજ કોંગ્રેસના ધારાસભ્યો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સહિત ઉપસ્થિત રહ્યા હતા અને તેમનો તાલીમનો પ્રારંભ કરાયો હતો
વિશાલ સાગઠિયા