મુખ્યમંત્રી એ મુખ્યમંત્રી કાર્યાલયમાં સી.એમ ડેશ બોર્ડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે તેની ભૂમિકા આપતા કહ્યુ કે હવે રાજ્ય સરકારના વિભાગો અને જિલ્લા તાલુકા સ્તરની વિવિધ યોજનાંકીય પ્રગતિની વિગતો ઓન લાઈન ઉપલબ્ધ છે અને સતત મોનીટરીંગ મુખ્યમંત્રી કક્ષાએ કરીને મૂલ્યાંકન થાય છે.

Vijay Rupani
Vijay Rupani

તેમજ નબળી કામગીરીને સુધારવા સીધી સુચના અપાય છે. મુખ્યમંત્રીએ જાહેર કર્યું કે આ પ્રકારની જીલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારીઓની પરિષદ દર 4 મહિને મળશે અને દર પરિષદમાં વિવિધ વિકાસ તેમજ પ્રજા હિત કામોને ફોક્સ કરવામાં આવશે તથા જિલ્લાની એ ક્ષેત્રોની પ્રગતિની સમીક્ષા કરાશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.