ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં વિજય રૂપાણીએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પદવી અને મેડલ એનાયત કર્યા હતા. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ભારતભરમાં જે રીતે નામના પ્રાપ્ત કરી રહી છે તે જોતા રાજ્યમાં વિશ્વસ્તરીય યુનિવર્સિટીઓનું નિર્માણનું શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે તેમ દેખાય છે. આવનારા દિવસોમાં સત્ય અને ધર્મની સાથે રહીને મૂલ્યનિષ્ઠા સાથે ભયમુક્ત સમાજના નિર્માણ માટે કામ કરવાનો આગ્રહ રાખીયે. શિક્ષા અને દિક્ષાના સમન્વયથી વ્યકિતગત કેરિયર-ચારિત્ર્ય નિર્માણ સાથે રાષ્ટ્રનિર્માણનું-વસુધાનું કલ્યાણ પણ હૈયે રાખીએ.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…