કોંગ્રેસ છોડનારા 5 કોંગી ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં કોર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.આ બેઠકમાં મુખ્યત્ત્વે સ્થાનિક સ્વરાજની ચૂટણીને લઈ ભાજપ ચર્ચા કરે તેવી શક્યતા છે.
આજરોજ ગાંધીનગરના કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને મળનારી ભાજપ કોર કમિટિની બેઠક મહત્વપૂર્ણ રહેશે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજયરૂપાણી અને ડે. સીએમ. નીતિન પટેલ હાજર રહેશે.